________________
જેનાગમ સૂત્રસાર
મહાવીર નિર્વાણુના આશરે ૯૦૦ વર્ષ પછી (ઈ. સ. ૪૫૩– ૪૬૬) વલભીમાં આચાર્ય દેવર્ધિગણિની નિશ્રામાં એક સંમેલન
જાયું અને એમાં મૌખિક પરંપરામાં સચવાઈ રહેલ આ આગમ સાહિત્યને લેખિત સ્વરૂપ અપાયું. જર્મન વિદ્વાન ડે. યાકેબીના મત મુજબ વલભીમાં આગમોને આ લેખનકાળ ઈ. સ. ૪૫ને છે.
શ્વેતામ્બર પરંપરામાં કુલ્લે ૪૫ આગમે માન્ય છે. પરંતુ, એમાં સ્થાનકવાસી પરંપરામાં માન્ય આગમોની સંખ્યા ૩ર ગણાય છે. કુલ્લે ૪૫ આગમોની સંક્ષિપ્ત વિગતો નીચે મુજબ છે :
(૧) અગિયાર અંગસૂત્રો : અંગસૂત્રો કુલે ૧૨ હતા પરંતુ
૧૨ મું અંગ દૃષ્ટિવાદ વિચ્છેદ પામેલ હોવાથી વર્તમાનકાળે અગિયાર અંગસૂત્ર વિદ્યમાન છે.
(૧) આચારાંગ
(૬) જ્ઞાતાધમ કથાગ (૨) સૂત્રકૃતાંગ
(૭) ઉપાસકદશાંગ (૩) સ્થાનાંગ
(૮) અંતકૃદ શાંગ (૪) સમવાયાંગ
(૮) અનુત્તરીપ પાતિક દશાંગ (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ(ભગવતી સૂત્ર) (૧૦) પ્રહ્મવ્યાકરણ
(૧૧) વિપાકમૃતાંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org