________________
૦૨
હેમચ'દ્રાચાય
માઈએ તે સાંભળ્યું, પશુ ઔષધ કયું છે એની એને ખબર ન હતી. એણે એ છાયા ફરતી રેખા દોરી તેમાં જે ઘાસ હતું તે ખળદને ખવરાવવા માંડયું. જ્યારે, એમ કરતાં કરતાં, પેલું ઔષધ બળદના ખાવામાં આવ્યુ' ત્યારે તે પાછે પુરુષપણાને પામ્યા. માણસને પણ પેાતાને કયા ઔષધની અગત્ય છે, તેની ખખર નથી હોતી, એટલે, સત્યને મા ગૂઢ હાવાથી, જે માણસ સ દર્શન પ્રત્યે સન્માન રાખે, તેને સત્ય મેળવવાની વધારે તક મળવાને સાંભવ છે.
એક તા સિદ્ધરાજ સ્વભાવથી સર્વધર્મસમન્વયમાં માનનાર હતા; તેમાં હેમચંદ્રાચા'ના આ ઉપદેશે એને વધારે સમભાવી મનાવ્યે.
હેમચદ્રાચાય સિદ્ધરાજના સમયમાં કરેલા ગ્રંથામાં ‘દ્વાશ્રય' પણ હાવાનેા સંભવ છે, પણુ, ડો. મુદ્લર કહે છે તેમ, લગભગ ચૌદ સર્ગ સુધી, સિદ્ધરાજના સમયમાં એ ગ્રંથની રચના થઈ લાગે છે; જ્યારે કુમારપાલના રાજકાલના વર્ણનથી શરૂ કરીને બાકીની રચના પાછળથી થઇ હશે. હેમચ'દ્રાચાર્ય' એક ઐતિહાસિક ગ્રંથ પેાતાની વૃદ્ધાવસ્થામાં કી તપાસ્ય એવા ઉલ્લેખ છે, તે કદાચ દ્વયાશ્રય'ને અંગે હુશે. ડૉ. ખુલૢર * હેમચ'દ્રની સિદ્ધરાજ ઉપરની લાગવગના ઉલ્લેખ કરે છે, અને એણે પેાતાના જૈનધર્મને મદદ કરવાની તક જવા નહિ દ્વીધી હાય, વગેરે વગેરે વાર્તા કરે છે. તેમ જ બીજા વિદ્વાના પણ એ વિષયમાં
* Life of Hemachandra, Singhi Jain Series, Vol. Il, Pages 23-25
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org