SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ હેમચદ્રાચા ચાઈને એ વિષે પૂછ્યું. આચાયે એક પૌરાણિક વાર્તા કહી એ વસ્તુનું સુંદર રીતે દર્શન કરાવ્યું. એ આખ્યા યિકા આ પ્રમાણે છેઃ એક વખત કોઈ સ્રીએ પેાતાના પતિને બીજી સ્ત્રીના માહુપાશમાંથી વશ કરવા માટે, કાર્ય તાંત્રિકની મદદથી, તેને બળદ બનાવી દીધે. પાછળથી એ વસ્તુનો પશ્ચાત્તાપ થયા, પણ તેના કાંઇ ઉપાય હાથ લાગ્યું નહિ; તેના વારણની તેને ખબર ન હતી, સર્વે લેકે તેની નિંદા કરવા લાગ્યા. એક દિવસ એ અપેારે પેાતાના ખળદધણીને ચારા ચરાવતી વૃક્ષની છાયામાં બેઠી હતી, એટલામાં ત્યાંથી શિવ-પાતી નીકળ્યાં. પેલી સ્ત્રીને રાતી ોઈને પાર્વતી. એ શ'કરને તેનું કારણ પૂછ્યું, શંકરે ખની હતી તે હકીકત કહી. પાઈતીને દયા આવી ને તેમણે શંકરને એ સ્ત્રીને પતિ પાછે! હતા તેવેદ્ય કરી આપવા વિનંતી કરી. તે ઝાડની છાયામાં જ બળને પાછું પુરુષપણું મળે તેવું ઔષધ છે,' એમ કહીને શ'કર અતર્ધાન થઈ ગયા. પેલી C * જુએ ‘ પ્રબ ધચિંતામણિ ’, પૃષ્ઠ ૧૫૦; સદનમાન્યતાપ્રબંધ, સૌંપાદક : દુર્ગાશંકર શાસ્ત્રી. ‘કુમારપાલપ્રબંધ’માં શંખ નામે શેડ, યોામતી એમની પત્ની, ને શેઠે ખીઝ સ્ત્રી પરણ્યા એમ કહ્યું છે. રસિકલાલ પરીખ ‘કાવ્યાનુશાસન'ની પ્રસ્તાવનામાં કહે છે તેમ, હેમચંદ્ર આ સર્વ ધર્મ પ્રત્યે સમભાવ દર્શાવવાથી લેશ પણ છું જૈનત્વ દર્શાવતા નથી. ખરી રીતે અનેકાન્તવાદને માટે સદ્દનસંગ્રહ – એ હેમચંદ્રાચાયે કરેલે ઊહાપ!હુ જ દર્શાવે છે કે હેમચંદ્રાચાય જૈન અને જૈન એ સાંપ્રદાયિક રેખા કરતાં વિશાળ ધાર્મિક દૃષ્ટિ ધરાવતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy