________________
હેમચ’દ્રાચાય
પ્રાત્સાહન ખાતર અભ્યાસમાં ઉત્તીર્ણ થનારને કકણાદિ આપવાની પ્રથા ચાલુ કરી.
વ્યાકરણની રચના પછી આચાર્ય હેમચ`દ્રાચાર્ય નું રાજસભામાં કોઇનાથી ીજું નહિં એવું સ્થાન નિીત થઈ ગયું. સિદ્ધરાજ જયસિંહ વિદ્વાનેાના મિત્ર હતા, અને શ્રીપાલ કવિને પેાતાના અધુ જેવા ગણતા એ પ્રસિદ્ધ છે. એ જોતાં એ મહાન નૃપત્તિને હેમચંદ્રાચાય પ્રત્યે વધારે ને વધારે આકર્ષીણુ થતું ગયું. ‘સિદ્ધહેમ' વ્યાકરણ પછી હેમચંદ્રાચાર્ય. બીજા પણ પુસ્તક મનાવ્યાં, કે જેથી ગુજરાતની પ્રીતિ વધી; એથી વધુ તે એણે લેાકેાને વાણી આપી અને ખેલવાની શૈવી આપી. · અભિધાનચિ'તામણિ ' અને ટ્રૅશીનામમાળા', જેને શબ્દકેશ કહી શકાય, તે તેમણે તૈયાર કર્યાં. ડો. જોહ્નસને જ્યારે શબ્દકોશ તૈયાર કર્યાં
(
कालो नाम कायस्थ कुलकल्याणशेखरः ।
આ પ્રસગે એક વાત યાદ આવે છે: ઘણા વિદ્વાને માને છે કે માતૃભાષા દ્વારા અભ્યાસ અને પ્રજાકીય નીતિ, એ બન્નેને પરસ્પર સંબંધ છે. જે પ્રશ્ન માતૃભાષા દ્વારા અભ્યાસ કરવાને બદલો પરદેશી ભાષા દ્વારા અભ્યાસ કરે છે, તેનું નૈતિક અધઃપતન વધારે સહેલાઈથી થાય છે; કારણ કે કઈ પણ સંસ્કાર તેમના અંતરમાં સ્થાયી સ્વરૂપ લેવા જેટલેા સમર્થ બનતા નથી. આ જોતાં ગુજરાતીઓએ આધુનિક સમયમાં પણ વીર નર્મદના જમાના સુધી પેાતાનું વ્યાકરણ દક્ષિણી ગૃહસ્થાએ તૈયાર કરેલું ચલાવ્યું. એ એની પ્રા-અસ્મિતાનું ભારે અપમાન છે, અને એના માઠા ફળરૂપે, એમ કહી શકાય છે, કે ગુજરાતમાં વિદ્યા માટે શ્રમ લેવાની અનભ્યાસી વૃત્તિ આવી ગઈ. ખીજા અનેક કારણેામાં આ પણ એક કારણ હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org