SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય કર્યું. રાજા વિજ્ય એ તે ક્ષણિક સામર્થ્ય છે. તેણે જ્યારે જાણ્યું કે ગુજરાતમાં પણ આ વ્યાકરણ ભણાવાય છે, ત્યારે તે તેણે 'विद्वान् कोऽपि कथ नास्ति देशे विश्वेऽपि गूजरे' કહીને સૌની સામે જોયું. શું ગુજરાતમાં કઈ વિદ્વાન નથી? * તે રંગ વિદ્ગા નવ વ્યોવન - હેમચંદ્રાચાર્યના સામર્થની સને ખાતરી હતી, સૌએ હેમચંદ્રાચાર્ય સામે જોયું. સિદ્ધરાજે કહ્યું : यशो मम तव ख्यातिः पुण्य च मुनिनायक ! विश्वलोकोपकाराय कुरु व्याकरण नवम्॥ આ પ્રમાણે સિદ્ધરાજની વિજ્ઞપ્તિથી હેમચંદ્રાચાર્યે વ્યાકરણ તૈયાર કરવાનું માથે લીધું. આ વ્યાકરણ તૈયાર કરવામાં તેમણે પ્રચલિત ઘણું વ્યાકરણનું અધ્યયન કર્યું લાગે છે. સિદ્ધરાજે દેશ-વિદેશથી અનેક વ્યાકરણે મંગાવ્યાં; ખાસ કરીને ભારતભૂમિ કાશ્મીરમાંથી રાજપુને મિક્લી વ્યાકરણે મંગાવ્યાં. શ્રી રસિકલાલ પરીખનું અવલોકન ગ્ય લાગે છે, કે દંતકથા પ્રમાણે હેમચંદ્રાચાર્યને કાશ્મીર જવાની ઈચ્છા થઈ, તેનું ખરું કારણ આ હેવું જોઈએ. તેમ જ વ્યાકરણ-વિશારદ થયા વિના પંડિત માન્ય ન થવાય એ તે સમયની પ્રણાલિકા પ્રમાણે હેમચંદ્રાચાર્યની કલ્પનામાં સરસ્વતીધામ કાશ્મીરે હમેશાં એક અદશ્ય સ્થાન રાખ્યું લાગે છે. * અતિશયોક્તિને દોષ વહોરીને પણ કહી શકાય કે સિદ્ધરાજ જયસિંહે કરેલ પ્રશ્ન હજી પણ એમ ને એમ ઊભે છે? શું ગુજરાતમાં કોઈ વિદ્વાન નથી? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy