SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ હેમચંદ્રાચાર્ય અનેક અકસ્માતમાંથી જગનિર્માણ કરનારા બળે ઉત્પન્ન થયાનું બન્યું છે તેમ, આ એક અકસ્માતમાંથી ગુજરાતનું સંસ્કાર નિર્માણ ઉત્પન્ન થયું એમ કહી શકાય. સિદ્ધરાજ જયસિહે એને પૂર્વપરિચય તે તે પહેલાં મેળવ્યું હોય એ પણ સંભવિત છે. એમ લાગે છે, કે ઘણુ વિદ્વાનોને મળે છે એવા બે વૃત્તિના વારસામાંથી દેવબંધ મુક્ત ન હતા. અને, વિશ્વા મિત્રને પેલે મેનકાવાળે પૌરાણિક પ્રસંગ કહી આપે છે તે પ્રમાણે, “બંધવિમેચન' કરવા માટેના આંતરવૃત્તિના વિગ્રહને લીધે પિતાની પ્રતિભાનું સંપૂર્ણ તેજ એનાથી ખીલવી શકાયું નહિ. “Human bondage” – પિતાનું પિતે બાંધેલું બંધન” – એ કરૂણ જીવનનાટકમાંથી પિતાની જાતને સાંગોપાંગ પાર લાવનાર હેમચંદ્રાચાર્યને હાથે ગુજરાતના ભાવિ સંસ્કારને પાયે નખાવાને હશે, એટલે દેવબેધ પિતાના જ બંધનમાં પોતે મગ્ન એવી પરિસ્થિતિએ વહેલે. મેડે પહોંચે લાગે છે; અને શ્રીપાલ કવિના વચનથી, ઉદાર નૃપતિએ એને મદદ કરીને દેવામાંથી મુક્ત કરવા, એક લાખની મદદ આપી. એ મદદ લઈ, દેવામાંથી મુક્ત થઈ, દેવબેધે શેષ જીવન કાશીમાં વિતાવ્યું. પ્રભાવચરિત્ર'માં શ્રી હેમચંદ્રાચાર્યની કાર્ય કરવાની રીતનું ડુંક વર્ણન છે, તે ઉપરથી લાગે છે કે દેવબેધ જ્યારે પાટણમાં હતું, ત્યારે એક વખત હેમચંદ્રાચાર્યને મળવા ગયા હતા. તે વખતે આચાર્ય પિતાના કામમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy