SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય પરંતુ દેવબંધની અગાધ વિદ્વત્તા છતાં એને સ્વભાવ માની ને તરંગી હતે, તે પ્રજ્ઞાચક્ષુ શ્રીપાલને સ્વભાવ સૌમ્ય હોઈ તેની વિદ્વત્તા, જેને બીજા વર્ગની કહી શકાય, તે પ્રકારની હતી. એની જે રચનાઓ આપણી પાસે છે, તેમાંથી પણ શબ્દની સુંદરતા જ વધુ ઝરે છે. દેવસૂરિ કે વીરાચાર્ય જેવા પ્રખર વિદ્વાને વિદ્વાને તે હતા જ; પરંતુ, સાથે સાથે, તેઓ વિરકત પુરુષ પણ હતા. કોઈક વિનદી ગણાય તેવા કહેવાતા અપમાન માટે પણ વીરાચાર્યે સિદ્ધરાજને રાજદરબાર તજી દીધા હતા. એ જાતની એમની નૈસર્ગિક વિરક્તિવાળી વૃત્તિ હોઈ તેઓ સિદ્ધરાજના આ યમાં રહી, સાહિત્યરચનાઓ કરાવવાનો અને આશય સિદ્ધ કરવા પ્રકૃતિથી જ અસમર્થ હતા. અથવા કહે કે, કામને યં ઢોવોત્તર ૩ મતિઃ સાત્યવિરતિઃ | શાંસિદ્ધાવતઃ અર્વી” રૂતિ નું પ્રતિ તિ ૨ વ્યાદરતુ છે ” -એમ કહ્યું છે. પરંતુ શ્રીપાલ કવિનું ખરું મૂલ્યાંકન એની વિશેષ કૃતિઓનો પરિચય વિના શક્ય નથી. અત્યારે ઉપલબ્ધ બે જ (૧) વીશ તીર્થકરોની ૨૯ માં કરેલી સ્તુતિ અને (૨) વડનગર-~ાકાર-પ્રશસ્તિ (વડનગરને કિલ્લો વિ. સં. ૧૨૦૮ માં કુમારપાલે બંધાવ્યો હતો) એ ઉપરથી ખરો ખ્યાલ મેળવવો મુશ્કેલ છે. બાકી, એને માટે વપરાયેલા શબ્દો તો આ છે : श्रीदुर्लभसरोराजस्तथा रुद्रमहालये । अनिर्वायरसैः काव्यैः प्रशस्तीरकरोदसौ ॥ + વીરાચાર્યને સિદ્ધરાજે એમ કહેલું કે પંડિતજનની મહત્તા રાજ્યાશ્રયને લીધે છે. એ ઉપરથી વીરાચાર્યે પાટણ તજી દીધાને ઉલલેખ “પ્રભાવકચરિત્ર'માં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy