SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ હેમચ`દ્રાચાય સંસ્કાર – ત્રણે ખળથી નૈસર્ગિક રીતે પ્રતિભાશાળી સર્વોત્તમ સાહિત્યકાર હાય, અને એ શેાધી રહ્યો હતા. એને પેાતાની પાછળ મહાન શિલ્પ, મહાન સાહિત્ય અને મહાન પ્રજા મૂકવાની મહત્ત્વાકાંક્ષા હતી, કોઈને લેશ પણ શંકા ન પડે એવા સ્થળમાં એ વીર વિક્રમની માફ્ક અંધારપછેડી ઓઢીને ફરતા; લાકો માનતા કે એને સિદ્ધિ વરી છે. વીર વિક્રમની પેઠે એની 'તકથાઓ ઘરઘરને આંગણે ચાલી રહી હતી. સાર્થવાહે દેશિવદેશમાં એની મહત્તાનાં ગુણુગાન કરતા. દક્ષિણના, સિંધના, મારવાડના, મેવાડના, માળવાના, બુંદેલખંડના, ઢાંકણુના, સૌરાષ્ટ્રના અનેક રાજવીએ એના મહિમાને ભય અને પ્રશંસાથી જોઈ રહ્યા હતા. જે ઉક્તિ ભાજરાજા વિષે કહેવાતી — अस्य श्रीभोजराजस्य द्वयमेव सुदुर्लभम् । शत्रूणां शृखलैर्लाहिं ताम्र शासनपत्रकैः ॥ તે પાતાના વિષે પ્રચલિત થાય એવી એની આકાંક્ષા હતી. પાટણની મનેાહર નગરી - એક મહાન જલાશયથી શે।ભતી હાય; તેના નગરજન, નાગરિકો અને નગરસુંદરીએ તેને કાંઠે આવેલા ઉદ્યાનમાં ફરતાં હાય અને એ રીતે પાટણમાં રસિકતા, સુંદરતા ને શૂરવીરતા એ ત્રણેના મેઘા સમન્વય સાધી શકાતા હાય, એવી કલ્પના અને આવતી. એ દૃષ્ટિથી એ *દુલ ભસરેાવરને જલથી છàાછલ છલકાવી * જુએ શ્રી ગૌરીશ કર હીરાચંદના સેાલ કીઓના ઇતિહાસ ’ તથા શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીકૃત ‘ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ ' વિભાગ ૧ લે. " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy