SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય કરે છે ત્યારે વાવાક્યમાં ને શબ્દેશબ્દમાં, * બુદ્ધિને આઠ ગુણોનું નિત્યસેવન કરનાર આ સાધુપુરુષ પણ ઉત્સાહ ને જીવનને સંયમી ઉલ્લાસ બતાવે છે. જેમ એણે “ગશાસ્ત્રમાં કહ્યું છે : “શુભકર્મવાળા પાસે સંપત્તિ દોડતી આવે છે” તેમ પટ્ટણીએ પાસે ભારતવર્ષની લક્ષ્મી આવીને ચરણમાં લેતી હતી. સાધુની આઠ માતાઓને * જેમણે જીવનવ્યવહારમાં નિત્ય સેવી હતી તે સાધુ હેમચંદ્રાચાર્ય પણ પાટણને વૈભવ વર્ણવે છે, ત્યારે લાગે છે કે એનું અંતર સમસ્ત ગુજરાતની મહત્તા દેખીને જાણે ભર્યુંભર્યું થઈ ગયું છે કે * બુદ્ધિના આઠ ગુણ – शुश्रषा श्रवणं चैव ग्रहणं धारणं तथा । ऊहोऽपोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ॥ ' –ગોપાલદાસ–સંપાદિત હેમચંદ્રનું “યોગશાસ્ત્ર” * હેમચંદ્રાચાર્યે ચારિત્રના મૂળગુણરૂપ ને ઉત્તરગુણરૂપ એમ બે ભાગ પાડ્યા છે. મૂળગુણમાં પાંચ મહાવ્રત અને ઉત્તરગુણમાં પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ ગણી છે. પાંચ સમિતિ : ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન-નિક્ષેપ-સમિતિ અને ઉત્સર્ગ સમિતિ; ત્રણ ગુપ્તિઃ મને ગુપ્તિ, વાગ્રુતિ ને કાયગુપ્તિ. –ોગશાસ્ત્ર, સંપાદક : ગોપાલદાસ પટેલ + अनज्झलिव सोऽहल्भ्यां धर्मार्थाभ्यां युतो जनः । निरीक्ष्यतेऽत्र निष्पापं चेष्टयन् हितकाम्यया ॥ ૨-૪૨ प्राक् शौर्यवृत्तौ प्राक्छास्त्रे प्राऽ शमे प्राक्समाधिषु । प्राक् सत्ये प्राऽक षड्दर्शन्यां प्राक् षडयामितो जनः ॥ १-६५ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy