________________
હેમચંદ્રાચાર્ય તાપને મટાડી મુક્તિલક્ષ્મીને વર્યા છે, એ બે–ચાર મનુષ્યમાં હેમચંદ્રની ગણના થઈ શકે તેમ હતું. પણ જેણે વાત્સલ્યભાવને અળગે કરી પિતાનું શિશુ ધર્મપ્રવૃત્તિને ચરણે ધર્યું હતું, તે પાહિનીદેવી આ મહોત્સવ નજનજર નિહાળ્યા વિના રહી શકે કે? એણે જ્યારે મહોત્સવ નિહાળ્યું ત્યારે એને પિતાનું જીવન સાર્થક થતું લાગ્યું. કદાચ જેને લાલનપાલન અને લાડથી ઉછેરી પિતાની સાથે રાખી સાદ સંસારી બનાવી લેકમાં શાહદાગર તરીકે પ્રસિદ્ધ બનાવ્યે હેત, કદાચ ધંધૂકના નગરશેઠ તરીકે જેણે વધુમાં વધુ કીતિ મેળવી હત, તે ચંગદેવ આજે ધોળાં વસ્ત્રમાં ને વિરક્ત મદશામાં શેભી રહ્યો હતો. ધર્મલાભ માટે એણે ઊંચે કરેલે હાથ, જાણે ગુજરાતને છાઈ જઈને ઊભે હેય એટલે વિશાળ લાગતું હતું. એનું યૌવન મોહક હતું, શરીર સુદર હતું, મુખમુદ્રા સૌમ્ય હતી, કાંતિ અદ્વિતીય હતી –એ અનેક જુવાન, સુંદર, મેહક પુરુષથી કઈ રીતે જુદો તરી આવતે હતેા. માણસની ભીડ આડે રહીને પાહિનીદેવી છાની છાની પિતાના શિશુને નિહાળી રહી અને એની આંખમાંથી પ્રેમનાં આંસુ ચાલી રહ્યાં. ખંભાતના નગરજને, શ્રેષ્ઠીઓ, રાજ, પુરુષે – અરે, ખુદ મંત્રી ઉદયન પિતે – એની પાસે નાના લાગી રહ્યા.
થડી વાર પછી મહત્સવની પૂર્ણાહુતિ થવાને વખત આવ્યું. આચાર્ય દેવચંદ્રસૂરિ પિતાનું પદ એવા યોગ્ય હાથમાં સોંપી રહ્યા હતા કે આજે આ સર્વોચ્ચ ત્યાગની શાંતિ એમના મેં ઉપર કઈ જુદી જ અવર્ણનીય તિ પ્રકટાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org