SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ હેમચ’દ્રાચા નિમજ્જન કરી એક એવી અદ્વિતીય વસ્તુ સિદ્ધ કરી, કે જે વડે તેણે ભવિષ્યમાં સાધુ અને અસાધુ – સઘળાને સરખું આકષ ણુ કરવાની શક્તિ મેળવી; અને પોતે કાલિદાસના શબ્દોમાં કહીએ તા, ‘કાર્યક્ષમ’ પ્રાણુ મેળળ્યે, સ્પેન્સર કહે છે તેમ ‘The inner relation corresponds with its own efficient cause' –શરીર, મન, પ્રાણ, ધર્મ - કાઇ પણ વચ્ચે કયાંય વિસ'ગતિ ન જાગે એવી સિદ્ધિ એણે આ વર્ષોમાં મેળવી લીધી. ‘ આચારાંગસૂત્ર 'માં વીરપ્રભુની તપશ્ચર્યામાં of contemplation and must enter the cloister believing she hed been summoned thither to serve God in this, and in no other way. ખીજી રીતે કહીએ તા સાધુતા એ સંસારભીરુત્વના દોષને ઢાંકનાર તરીકે નહિ, પણ એ પેાતે ગુણ તરીકે હાવી જોઈએ. —On Singleness of Mind', Charles Morgan, મેકડુગલ સરસ રીતે બતાવે છે કે 'All the true negative qualities such as sloth, meanness' તે સુધારવી ઘણી મુશ્કેલ છે, પણ જેને એ posi. tive undesirable quality' કહે છે તે સુધારીને વાળી શકાય છે. આવા વિકાસને અ ંતે The quality of his outward behaviour becomes a quality of his character." (The Conduct of Life) એટલે આ સંયમધમ, એ પ્રકારના જીવન પ્રત્યેની રસવૃત્તિમાંથી જન્મતા અથવા પોષાતા અથવા કેળવાતા ગુણ હાવા જોઈએ. સંસારભીરુતામાંથી સંયમના જન્મ સંભવે જ નહિ. પંડિત સુખલાલજીએ (પુરાતત્ત્વ વ` ૧, ૨) એમના એક લેખમાં દર્શાવ્યું છે તેમ જયારથી તેની (આત્માની) પ્રવૃત્તિ બદલાઈ સ્વરૂપેાન્મુખ થાય છે, ત્યારથી જ તેની ક્રિયામાં શુભાશયનું તત્ત્વ દાખલ થાય છે.' અને તા જ એ ધમ ક્રિયા ખરા અર્થ માં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy