________________
હેમચદ્રાચાય
:
અને જરૂરી અંગ છે. કદાચ સઘળી જ મહત્તિઓના શમન પછી પણ એક વૃત્તિ બાકી રહે છે, એટલી એની પ્રબળતા જોઈને જ એ જીવનમાં મૌનને પણુ એક મહાન ગુણ માન્યા છે. ભગવાન યુદ્ધે તે પ્" વિ ચે સહિત માસમાનો ધમ્મલ હોતિ અનુધમ્મી- એમ કહીને અલ્પ ભાષણના મહિમા ગાય છે. ‘ આચારાંગસૂત્ર’માં પણ કહ્યું છે કે, કેટલાક સાધકો થાડા કે ઘણા, નાના કે માટી, સચિત્ત કે અચિત્ત પરિગ્રહ રાખે છે – એમ કહીને સઘળા ત્યાગ પછી પણ એક રાગ રહે છે એના ઉલ્લેખ કર્યાં છે. આ રાગ તે પોતે મહત્તા પ્રાપ્ત કરવાની આસક્તિ, કીર્તિના માહ, યશના લાભ – એ છેડવાની તૈયારી કરવી હાય તા પ્રાથમિક ભૂમિકા તરીકે જાતવિલાપન-ધમ સેવવા રહ્યો, સામચન્દ્રે સાળ વર્ષ સુધી શું કર્યું એના વિશ્વાસપાત્ર ઇતિહાસ આપણી પાસે આટલે જ છે કે સેાળ વર્ષે એણે મૌનના મહાસાગરમાં
* મૌન વિષે ચાલ્સ મારગને આપેલેટ એક દાખલા ધર્મના આંતરિક પ્રવાહે! કેટલા નિકટવતી છે એ બતાવવા માટે ઉપયાગી હાઈ આંહીં ટાંકળ્યો છેઃ મારી એળખાણની એક કુમારિકા ઘરની દુ:ખી હતી અને તેથી સાધ્વી થવાની ઇચ્છા કરી રહી હતી. તેને બહુ જ ખેાલવાની ટેવ હતી, અને એ ટેવનું અને ભાન પણ હતું. તેણે, એથી કરીને, મૌન-સાધ્વીમંડળમાં દાખલ થવાની ઇચ્છા કરી, પણ તેને ના પાડવામાં આવી. આ પ્રમાણે ઉપરાઉપરી તેણે ત્રણ વખત દાખલ થવા પ્રયત્ન કર્યાં ને ત્રણે વખત ના મળી. કારણ એમ આપવામાં આવ્યું કે She had a negative vocation, and a positive vocation was necessary – એટલે કે she must desire silence as a means to the glory
Jain Education International
૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org