SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં એક વાક્ય છે: “ઇંદ્રિયેની સર્વથા અપ્રવૃત્તિ એ કાંઈ ઇંદ્રિયવિજય નથી. ઇંદ્રિયેના વિષયમાંથી રાગદ્વેષ ચાલ્યા જાય તે પછી ઈદ્રિની પ્રવૃત્તિ એ પણ ઇંદ્રિયવિજય છે. બરાબર આ વાક્યને અનુસરનારું જ સેમચંદ્રનું જીવન હેવાને સંભવ છે. એતિહાસિક દષ્ટિને અભાવ હેવાથી, આપણે કેટલાય ભૂતકાલીન મહાન પુરૂષેનાં જીવનચરિત્રે વિષે સંપૂર્ણ જાણકારી મેળવી શકતા નથી, આ એક દલીલ છે ખરી, પરંતુ એની સામેની બાજુ પણ આપણે જેવી જોઈએ. ખરેખર ઐતિહાસિક દૃષ્ટિના અભાવનું એ પરિણામ છે કે આવા મીન વિના કોઈ પણ મનુષ્ય ખરી રીતે મહાન હિતે નથી, એ સત્યની ઝાંખી એમાંથી મળે છે? યશ – “That Last Infirmity' –ને લેશ પણ મહત્વ ન અપાયું જઈએ – * જે શાંતિના મહાન સમુદ્ર તટ જે હોય તે – એ નિયમથી તે આ લોકોએ પોતાના વિશે મૌન સેવ્યું નહિ હોય? પિતાની જાત વિષે આ મૌન સેવવાની મહાનુભાવતા એ ખરી રીતે, આંતરિક જીવનવિકાસનું એક પ્રાથમિક + All strong interests easily become impersonal, the loves of good job well done. There is a sense of harmony about such an accomplishment; the peace brought by something worthwhile. Such personal gratification arises from aim beyond personality. - Adventures of Ideas, A. N. Whitehead, 'Fame is a cold hard notion.' 2725ml üldid મનેદશા દર્શાવતું વાક્ય : અ નિંદું 'વિ નવિ, નહ્મદે, વારં વિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy