________________
હેમચ’દ્રાચાય
ઉદયને કહ્યું : “ મને નહિ – આચાય દેવચ`દ્રસૂરિજીને. અને ખરી રીતે તા હૈ સજ્જન ! તેં તારા પુત્રને રત્નત્રયી જ્ઞાન, દર્શીન ને ચારિત્ર – ના વારસા લેવા ગુરુને ચરણે ધરીને મહા પુણ્ય સંપાદન કર્યુ છે.”
-
*
એ પ્રમાણે ચગદેવ ખંભાતમાં રહ્યો અને પછી દીક્ષાના મહેત્સવ આન્યા.
ઉદયનના મધુર વચનથી શાંત થઈ ચાચે પોતાના પુત્રના ધાર્મિક જીવનના પ્રયાણુમાં સંમતિ આપી હતી. અને ત્યારપછી, જ્યારે દીક્ષાપ્રસંગ આવ્યે ત્યારે, એ ચગદેવ સામમુહ-સૌમ્યમુખ–સામચંદ્ર બન્યા; કારણ કે દીક્ષા લીધા પછીનું ચગદેવનું નામ સામચંદ્ર રાખવામાં આવ્યુ હતું. ‘ કુમારપાળપ્રતિબધ ’ પ્રમાણે આ દીક્ષામહત્સવ નાગ પુર (નાગાર) મારવાડમાં થયા. અને તે વખતે ખરચ કરનાર ધનઃ નામે શ્રેણી હતા. · પ્રભાવકચરિત્ર’ પ્રમાણે આ મહાત્સવ ઉદયનમ’ત્રીએ કર્યા હતા; અને ગુરુમહારાજે ચગદેવને દીક્ષા આપી તેનું નામ સામચંદ્ર પાડ્યુ. હતું.
S
આવી સઘળી હકીકતા તે આપણને તે વખતનાં અતિહાસિક સાધનામાંથી મળી આવે છે, પરંતુ સામચંદ્ર ત્યારપછી, લગભગ સોળ વર્ષે, હેમચન્દ્રસૂરિ થયે ત્યાં સુધીના આ સે।ળ વના આંતિરક જીવનના સાચા ઇતિહાસ આપણી પાસે નથી. આ શિશુએ તરુણ થઈને શી રીતે પોતાની સ્વપ્નસૃષ્ટિ જન્માવી, ઘડી અને સિદ્ધ કરી – એ કઠિન પથ વિષે કેાઈએ કાંઈ ઉલ્લેખ કર્યો નથી; પણ એ આંતરિક જીવનનેા કાંઇક ઉકેલ આચાયનાં પેાતાનાં પુસ્તકોમાંથી મળી આવે છે.
Jain Education International
૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org