________________
હેમચ'દ્રાચા
૧૯
સોનાની માળા પડી હતી, કાનમાં શિરીષ પુષ્પના જેવું કર્ણફૂલ ઝૂલી રહ્યું હતુ, એમાં લટકતાં મૌક્તિક લંકાની સુવર્ણરજથી અકિત થયાં હતાં. એના નાના સુંદર લાલ હાઠ ઉપર ધર્મની પવિત્રતા એસી ગઈ હતી. એના ભાલમાં કુકુમના ચાંદલા શેાભી રહ્યો હતા. એના પગમાં પડેલી ઘૂઘરી અવાજ કરવા અધીર થઈ રહી હતી. એ એક ઘડીભર પગથિયે ચેાભી ગઈ; જરાક ઊંચી ડોકે પાછા ફરીને જોઈ લીધું. નિર્દોષ સ્મિતમાં કેાઈ આજન્મ યાગીની છટાથી શાભતુ. હાય તેવું ચગદેવનું રૂપાળું માં પેાતાના અંતરમાં એણે ઉતારી લીધું અને પછી —
एको भावः सर्वथा येन दृष्टः,
सवे भावाः सर्वथा तेन दृष्टाः ।
– એવું કાંઈક ખેલતી ખેલતી તે ઘર તરફ ચાલી નીકળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org