SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ હેમચંદ્રાચાર્ય વાણીમાં કષિમુનિઓની વાણીને અનુસરતા અર્થની નિર્મળ તેજસ્વિતા હતીઃ ભદ્રે ! તું કઈ મહાન ચિંતામણિની સર્જન-ભૂમિકારૂપે છે; તું કોઈ મહાન સર્વને વિદ્યા, વીતરાગ ને વિરાગ – એ રત્નત્રયીની ઉપાસના માટે આપશે.” પાહિનીની કુખે ચંગદેવને જન્મ થયે. તે દિવસે કાર્તિક પૂર્ણિમા હતી. વિક્રમ સંવત ૧૧૪૫ હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy