________________
૧૪૮
હેમચ’દ્રાચાય
ગારનારા, મધ્યયુગના મહાબળવાન સાહસિક ગુજરાતી આપણી સમક્ષ ખડાં થાય છે. મેઢેરાની શિલ્પસુંદરીએ જેમ આજની ગુજરાતણાને અંગભ`ગનું લાલિત્ય શીખવવા હજી ઊભી છે, લગભગ તેવા જ બીજા સયમી શિલ્પકાર સાધુ હેમચંદ્રાચાર્યે . વીણેલી આ મૌક્તિક-પક્તિએ ગુજ રાતને એના વારસાનું ભાન આપવા હજી ઊભી છે
"
ધવલુ વિસૂરઇ સામિઅહા, ગુરૂઆ ભરૂ પિક્ટ્ઝેવિ; હુઉં કિં ન જુત્તઉં દુહું દિસિદ્ધિ, ખંડÛ દેણુ કરેવિ. ધવલ બળદ -- ઉત્તમ જાતિના બળદ – પોતાના મુડદાલ સાથીદારને જોઇને વિષાદ કરે છે. અરે ! આની સાથે હું કાં આબ્યા, કે મારી સાથે આ કયાં આવ્યે,' એવે નિર્માલ્ય વિષાદ એને થતા નથી; એને તે વિષાદ એમ થાય છે, કે ‘બન્ને બાજુ એ ટુકડા કરીને મને જ કાં ન જૂત્યે ?” ભાર અને જવાબદારી ઉપાડી લેવાની ઉત્તમ જાતિના શિષ્યની તેમ જ તરુણુની ~~~ આમાં મને દશા દર્શાવી છે, અને એ વિષાદ કેવળ વીરને શેાલે તેવા છે. ભલ્લા હુઆ જુ મારિઆ, બહિણિ મહારા કન્તુ; લજ્જેજ્જંતુ વયંસિઅહુ, જઇ ભગ્ગા ઘરૂ એન્જી.
C
હે મહેન ! ભલું થયું જે મારા કથ મરાયા. જો એ ભાગીને ઘેર આવત તા બહેનપણીઓથી હું લજ્જા પામત. જઇ ભગ્ગા પારક્કડા, તેા સહિ મન્નુ પિએણુ; અહુ ભગ્ગા અમ્હહુ તણા, તે તેં મારિઅડે, જો પારકા ભાગ્યા હાય તે ખરેખર, મારા પિયુથી એ પરાક્રમ થયું હોય, અને અમારા ભાગ્યા હાય તા તે ( મારા પિયુ ) મૃત્યુ પામેલ હાય તેથી.
For Private & Personal Use Only
---
Jain Education International
www.jainelibrary.org