________________
૧૪૪
હેમચંદ્રાચાર્ય
રાજાને વ્યગ્ર અને ચિંતાતુર જઈને પિતે બોલ્યા : હે રાજન ! તમારે શેક નકામે છે. તમે પિતે પણ હવે અહીં થડે વખત જ છે !” - પછી સૌની સાથે વિનમ્રતાથી ક્ષમાયાચના કરી,
ચોગીન્દ્રની જેમ, હેમચંદ્રાચાર્ય અનશનવ્રત ધારણ કરી પિતાના અંતઃકરણને न शब्दो न रूप न रसो नाऽपि गन्धो न वा स्पर्श
જે 7 વળે ન न पूर्वापरत्वं न यस्यास्ति संज्ञा स एकः परात्मा
તિને વિનેન્દ્ર * – એ સિદ્ધસેન દિવાકરની વાણીમાં લીન કરતા ગયા. અને ધીમે ધીમે–
क्षमयामि सर्वान् सत्त्वान् सर्वे क्षाम्यन्तु ते मयि । मैत्र्यस्तु तेषु सर्वेषु, त्वदेकशरणस्य मे ॥
હું સર્વે જીવેને સમજું (સમજે તે જ માણસ ક્ષમા કરી શકે), સ” મને સમજે, આપના જ એક શરણમાં રહેલા એવા મારી સર્વ જી પ્રત્યે પ્રેમભાવના છે!” એ વીતરાગની સ્તુતિ વડે પિતાની પ્રેમશક્તિ વધારતા ગયા. મૃત્યુને સમય હેમચંદ્રાચાર્યે કહી આપ્યો કે એમના જાણવામાં હતા કે એમણે મૃત્યુસમય અગાઉ સૌની રજા લઈ લીધી, એવી વાતને શંકાની દૃષ્ટિથી કે પ્રબંધકારની રસશૈલીના સ્ત્રોતરૂપે ગણવાની જરૂર નથી. એ વસ્તુ શક્ય છે – સમજવામાં મુશ્કેલ હશે.
* જેને શબ્દ નથી, રૂપ નથી, રસ નથી, ગંધ નથી, પણ નથી, લિંગ નથી; જેને નથી, પૂર્વ – કે નથી અપરત્વ, તેમ જેને સંજ્ઞા નથી એવા એક પરમાત્મા જિનેન્દ્ર મારી ગતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org