________________
૧૩૮
હેમચ`દ્રાચાય
હતી, તેથી જે વિષય
ક
• જાણે કે પેાતાના કાર્યં હતું તેનું એમને
ભેળસેળ ન કરવાની નૈતિક હિંમત ન પેાતાના ન હતા તેમાં એ પડી ગયા ધર્મ વેચતા હોય એવું હીનસત્ત્વ તે ધ્યાન રહ્યું નહિ. પેાતાની સર્વ સાંસારિક ને સાંસ્કારિક ક્રિયા પૂરી કરી ભવઞીજઅંકુરને નાશ કરવાની તલ્લીનતા સેવનારા હેમચંદ્રાચા`થી આ વાત અજ્ઞાત રહી; અને એનાં ફળ એમને તાત્કાલિક મળ્યાં.
હેમચંદ્રાચાય નુ` મૃત્યુ એ જીવનના મહોત્સવ તુલ્ય હતું. કેટલાક – બહુ જ વિરલ મનુષ્ય – માટે મૃત્યુ એ જીવનના · પરમ મહાત્સવ હાય તેમ આવે છે. મહાનમન નામે એક વીરની કથા છે, કે તેણે દુશ્મનેાના દળને આખા ગામના નાશ ન કરવા અને સ'હાર અટકાવવા કહ્યું. દુશ્મનેએ જવાબ આપ્યા કે તું પાણીમાં ડૂબકી મારી રાખે એટલી વાર અમે સૌના સ’હાર અટકાવીએ, ને એટલા સમયમાં જે ખચ્યા તે બચ્યા. મહાનમન, જનસમાજના કલ્યાણાર્થે, જળમાં એવા ડૂબે છે કે પા બહાર નીકળતા જ નથી ! શસ્ત્રો વાપરવાને અધીર થયેલા દુશ્મના જ્યારે એને બહાર નીકળતા શ્વેતા નથી, ત્યારે આશ્ચર્ય ચકિત થાય છે. પાણીમાં જાળ નાખીને ને તારાઓને ઉતરાવીને મહાનમનની તપાસ ચાલે છે.
"
જળમાં પડચા પછી શ્વાસરું ધનથી કદાચ મન નબળું પડી જાય ને ઉપર આવવવાની વૃત્તિ થઈ જાય, એ જાણે પાતે પહેલેથી જાણતા હોય તેમ, મહાનમન જળની અંદર ખડકને બરાબર મડાગાંઠથી વળગીને ચાંટેલા મળી આવ્યેા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org