________________
૩૦
હેમચદ્રાચાય
લાગે છે, કે કુમારપાલે કરવા ધારેલા ફેરફારમાં — ખાસ કરીને એની અહિંસાવ્રતની આજ્ઞામાં — સામંતાના ઘણા માટો ભાગ એની સામે હશે, અને હાવા જ જોઈએ, કારણ કે જ્યાં દેશને ચારે તરફનાં હિ'સાત્મક ખળા સામે માથ ભીડવાની હોય છે, ત્યાં આ અહિંસાના વ્યાપક અને વિશાળ અર્થ જ લેવાની જરૂર રહે છે. પ્રમ ́ધકારીએ ઉપજાવી કાઢેલા એ પ્રસંગેા – ગઝનીના સુલતાનના અને કર્ણના પણ àાકના મનમાં રહેલી શકાઓના સમાધાન માટેના પ્રયત્ન છે. એ પ્રસંગેા પ્રમાણે તે ગઝનીના સુલતાન હેમચ’દ્રાચાય ની યાગવિદ્યાથી, પેાતાના સૈન્યમાં સૂતા હતા ત્યાંથી, પાટણમાં પલંગ સહિત હાજર થયા, કે જે આજના એકસે પંચાવન માઇલ દૂર ગાળા ફે નારી તાપના જમાનામાં પણ અશકય લાગે છે. જ્યારે કણની વાત પણ એટલી જ અનૈતિહાસિક છે. પણ એ પ્રસંગા લાકના મનનું સ્પષ્ટ વલણ અને એમાં રહેલી વિચારહીનતા બતાવે છે. પ્રજાએ શૂરવીર હાવું કે રહેવું એ વસ્તુસ્થિતિને હિં'સાની સાથે એકરૂપ ગણવામાં આવે છે, જેમ અત્યારે પણ કેટલાક માને છે, કે માંસાહાર વિના હિં'દુ પ્રજા નિળ બની ગઈ છે. પણ માંસાહાર કરનારી ગમે તેટન્રી ખહાદુર પ્રજા પશુ, જે પેાતાના આંતિરક ફ્લેશને સમાવી શકતી નથી તા, કાર્ય દિવસ ઉત્કર્ષ સાધી શકતી નથી, એ તા યૂરપના સ્વિટ્ઝલૈંડ કે એલ્જિયમ અને એશિયાના બલૂચિસ્તાન કે અફઘાનિસ્તાન બન્નેને તુલનાત્મક દષ્ટિએ જોનાર જાણી શકે તેમ છે. ‘ કુમારપાલપ્રબંધ ’પ્રમાણે આ મહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org