SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચદ્રાચાય ૧૨૭ ઃઃ ――――――――――――――― પૂછ્યુ. હેમચ’દ્રાચાર્યે કહ્યું : “ આપણે જગતને અનૃણી કરવાનું દુઃસાહસ કરવા નીકળ્યા ત્યારે ગુરુ દેવચંદ્રસૂરિએ જે વચન કહ્યું હતું તે આજે મને સાંભરે છે. અમારિશ્વેષણાને અતિ વિશાળ અર્થમાં સ્થાપવામાં આવે, તે જે જીવનસિદ્ધિ મળે તેની પાસે સુવર્ણસિદ્ધિશા હિસાબમાં છે? આજે મેં જે પાટણમાં જોયું તે જોઈને મને શંકા થાય છે, કે જો અમારિ ઘાષણાના સમ્યક્ અર્થ લોકોને સમજાયેા હાય તે જારની ઘેશ ઉપર જીવન ગુજારતાં દીન, દરિદ્ર ને દુઃખી માણસા ને તેમની પાસે જ કેવળ આચારપૂરતા અહિં સાધર્મ પાળી પેાતાના જ વિલાસમાં મત્ત એવા પૌરજના — એવાં એ દૃશ્ય એકી વખતે ને એકસાથે શી રીતે જોવા મળે?” કુમારપાલને અમારિઘેષણામાં રહેલા અતિ વિશાળ અને વ્યાપક અર્થની ખબર પડી. તેણે પેાતાના મત્રીઓને ખેલાવી કહ્યું : “મેં પહેલાં તમને એક વખત કહ્યું હતું તે યાદ છે? હું તેા મહેલમાં બેઠો છું ને દેવ તા ખતિ મ’દ્વિરમાં પડચા છે, એ પરિસ્થિતિ માટે જેમ મારે પ્રાયશ્ચિત્ત કરવું પડ્યુ* હતું તેમ જ આ સ્થિતિનું સમજી લે.” ને તરત જ એણે પાતે ‘અપરિમિતપરિગ્રડુત્યાગ અને ઇચ્છાપરિમાણુ ’ સ્વીકારી, રાજકાષની મદદ વડે સામાન્ય દરિદ્રતાને દૂર કરવા પ્રયત્ન કર્યાં. 66 આ પ્રમાણે રાજષિ કુમારપાલ અને ગુરુ હેમચ’દ્રાચાના સાત્ત્વિક સંબધે ગુજરાતને વિવેકી જીવન શિખવાડ્યું અને એની ચિરસ્થાયી અસર ગુજરાતના જીવન ઉપર થઈ છે એમ કહેવામાં અતિશયાક્તિ નથી. કેટલાક પ્રધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy