SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચાચાય કુમારપાલપ્રતિધ' શત્રુજય, ગિરનાર વગેરેની જાત્રાને ઉલ્લેખ કરે છે. એટલે આ વસ્તુસ્થિતિ એટલી બધી અશકય લાગતી નથી કે તે ન માની શકાય. સ'ભિવત એ છે કે અને પ્રસગે હેમચ'દ્રાચાર્ય એમના આ પ્રિય Àાકે જ આલ્યા હોય. વીતરાગસ્તે ત્ર'માં એમણે દર્શાવેલી ભાવના સાથે એ વધારે અનુકૂળ ને ખંધબેસતી વાત છે. ત્યાં કહ્યું છે તેમ ૨૦ < " महारागो महाद्वेषो महामोहस्तथैव च । कषायश्च हतो येन महादेवः स उच्यते ॥ સાથે ‘ પ્રબ’ધચિંતામણિ ’પ્રમાણે હેમચ`દ્રાચાર્ય કુમારપાલે સોમનાથના મંદિરના પુનરુદ્ધાર કર્યો ત્યારે આ શ્લોકો ખેલાયા હતા. ‘ પ્રભાવકરિત્ર’*પ્રમાણે સિદ્ધરાજ જયસિંહ સાથેની યાત્રામાં આ બ્લેક એલાયેલા છે. હેમચ’દ્રા * પ્રભાવકચરિત્ર' હેમચ*દ્રસૂરિપ્રબ"ધ, ૩૪૭ — · यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोष कलुषः स चेद्भवानेक एव भगवन्नमोऽस्तु ते ॥ भाङ्कुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ ભાવાર્થ : ગમે તે સમયે ને ગમે તે રીતે અને ગમે તેવા નામ વડે જે વીતરાગ એક જ છે, તે તું હે। તા હે ભગવન્ ! તને મારા નમસ્કાર. ભવમાં ભટકાવનારા જે રાગાદિ દોષ, તે જેના ક્ષીણ થઈ ગયા છે, તે પછી બ્રહ્મા હેા, વિષ્ણુ હેા, મહાદેવ હા, કે જિત હા, પણ — [તે ગમે તે નામે, ગમે તે હે—] તે જે હું તેને મારા નમસ્કાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy