________________
હેમચ`દ્રાચાય
૧૦૫
એક લઈને મેહમુક્ત કરી. અને માત્ર કુમારપાલે જ નહિ, પરંતુ એના જેવી શક્તિવાળા કોઈ પણ રાજાએ એ પગલાં લઈને જ પોતાને રાજા માન્યા હોત. કુમારપાલના જીવનને
આ સુંદર ભાગ એને રાજર્ષિ કુમારપાલ બનાવે છે. પોતાના કુલાચારના અવિનયી ત્યાગ કર્યાં વિના થૈ ‘ પરમાત’ થઈ શકે છે. અને શું જૈન કે શું શવ – ગુજરાતની આજની પ્રજાનાં લક્ષણા ઘડવામાં તેના અને હેમચદ્રાચાર્યના ઘણા મેાટા ફાળે છે, એ સૌ કોઈએ નિઃશંક રીતે સ્વીકારવું જ જોઈએ.
न नद्यो मद्यवाहिन्यो न च मांसमया नगाः । न च नारीमयं विश्व कथं नीलपटः सुखी ॥
―――――
— એવી સ્થિતિમાં ગુજરાત કોઈ દિવસ ન આવ્યું, એનેા ઘણા યશ કુમારપાલને છે. પણ કુમારપાલની આ અમારિઘાષણાએ જે પ્રત્યાઘાત ઉપજાવ્યા લાગે છે, તે ધ્યાન ખેંચે તેવા છે. કદાચ ‘ રાજા જૈનમાગી થઈ ગયા ’ એવી પ્રાકૃતજનાની અવિવેકી વાણીનાં મૂળ આ પ્રત્યાઘાતમાં રહ્યાં છે, ને એ લેાકકથાએ ઉપરથી અને ગુરુપર'પરાથી સાંભળનારા જિનમંડનગણુિએ, લગભગ સો વર્ષ પછી રચેલા ‘ કુમારપાલપ્રબંધ' જેવાં પુસ્તકામાં એ પ્રત્યાઘાતી વર્ણના વધારે અતિશયાક્તિથી આપ્યાં હશે. છતાં એ પ્રત્યાઘાતી દેખાવા, એક પક્ષે, કુમારપાલની નિશ્ચલ શ્રદ્ધા, જૈન દર્શન પ્રત્યેની અસીમ ભક્તિ અને બીજે પક્ષે હેમચ`દ્રાચાર્યની રાજનીતિપટુતા સાથે ધાર્મિક મનેાવૃત્તિ પ્રકટ કરે છે, ‘કુમારપાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org