SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ હેમચદ્રાચાય પણ ધર્મના અનુયાયી કહી શકે નહિ. કાઈ પણ ધર્મના અનુયાયી કહેવરાવવું એ એક વસ્તુ છે, પણ એ ધર્મના અનુયાયી બનવું એ જુદી જ વસ્તુ છે. કુમારપાલ જૈનધર્મને અનુયાયી ... અનેક જૈનધર્મીએ કરતાં વધારે વિશાળ અર્થમાં ને વધારે સાચા અર્થમાં -- બન્યા લાગે છે. એટલે આચાયે એને જે ઉપદેશ આપ્યા તેમાં મુખ્ય આ~ लिङ्गु अतन्त्रउँ जइ नो कृवा लहइ कुवालू निव्वुदि नृवा । કુમારપાલચરિત–યાશ્રય, ૮-૮૨ સામપ્રભાચાર્ય ઠીક કહ્યું છે, કે सत्त्वानुकम्पा न महीभुजां स्यादित्येष क्लृप्तो वितथः प्रवादः । जिनेन्द्र धर्म प्रतिपद्य येन श्लाध्यः स केषां न कुमारपालः ॥ • લેાકવાયકા હાય છે કે રાજાઓને પ્રાણી પ્રત્યે દયા હોતી નથી. એ લેાકવાયકા યાધર્મ સ્વીકારીને કુમારપાલે ખાટી પાડી છે.' આ વસ્તુ ખરાખર સમજવા માટે એક પ્રસંગની કથા કહેવી આવશ્યક છે ઃ Jain Education International ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ માટે અમુક દ"ના થયાં હતાં. આ જગ્યાએ ‘ જ્ઞાન ’ અને ‘દન” એ અન્ને શબ્દ તાત્ત્વિક અર્થમાં લેવાના નથી, પણ ચિત્તની અમુક અવસ્થા ઘડાઈ જાય ત્યારે કોઈ પણ વસ્તુનું દન, સંસ્કારને પ્રેરીને જ્ઞાન જન્માવવા સમર્થ બને છે એ અર્થમાં લેવાના છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy