SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચ'દ્રાચાય વિશાળ સામ્રાજ્યના યાગક્ષેમ વહેવાના હાય, તે એવા નિવૃત્તિમાર્ગે એકદમ ન લઈ શકે. એટલા માટે નિત્યજીવનમાં વિકાસ સાધતું, અને અનુભવથી જીવનમાં સંયમનું મૂલ્ય સમજાવતું એક પુસ્તક હેમચંદ્રાચાર્યે કુમારપાલ માટે જ રચ્યું હતું — અને તે યેગશાસ્ત્ર, આ શાસ્ત્રના અભ્યાસ કરીને કુમારપાલે - મન, વાણી અને કર્મ ’થી આત્મશુદ્ધિ મેળવી હતી. એના મનમાં, હરેક જિજ્ઞાસુને જાગવા જોઇએ તે પ્રશ્ન જાગ્યા હતા ‘જીવનનું સાર્થકચ શામાં ? સિદ્ધરાજને સત્યધર્મ કયા એ જિજ્ઞાસા થઈ હતી. અને કયું દર્શીન સત્ય પથ બતાવે એ સંબધે હેમચદ્રાચાર્ય' કહેલી વાર્તા આગળ આવી ગઈ છે. સંભવિત છે, કે લગભગ એ જ રીતે આચાર્યને કુમારપાલે પ્રશ્ન કર્યાં હાય : ‘ જીવનની સિદ્ધિ શામાં છે? ’ અને, પ્રાકૃત ‘ ફ્રેંચાય ’ને આધારે નાંધીએ તે, હેમચંદ્રાચાયે જે ‘ સરસ્વતીઉપદેશ ’ [ સર્ગ આઠમે ] અપાન્યા છે તે જ્ઞાન, દર્શીન અને ચારિત્ર — એ રત્નત્રયીનેા તે ઉપદેશ રાજાને આપ્યા હશે. જ્ઞાન એટલે શ્રદ્ધા – અમુક વસ્તુ આ પ્રમાણે હાવી જ જોઈએ એવી આત્મપ્રતીતિ. દર્શન એટલે એ શ્રદ્ધા જે વડે શકય બને છે તે વૈયક્તિક ધર્માનુભવ; અને એ બન્નેના ખળથી ઘડાતું જીવનબળ તે ચારિત્ર, આ રત્નત્રયી ( રયણુત્તઉ ) વિના, અને સિદ્ધસેન દિવાકરના શબ્દોમાં કહીએ તા, એ રત્નત્રયીને ‘ મન, વાણી, કર્મ ’થી અપનાવ્યા વિના, કોઈ પણ માણસ પોતાને કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy