________________
હેમચંદ્રાચાર્ય
૯૭
अम्हे निन्दउ कोवि जणु, अम्हई वण्णउ कोवि । अम्हे निन्दहुँ कवि नवि, नम्हई वण्णहु कवि ।।'
નિંદે ભલે કેઈ, કરે પ્રશંસા,
ન નિંદીએ ને કરીએ ને શંસા. सच्चई वयणइं जो ब्रुवइ उवसमु वुभई पहाणु । पस्सदि सत्तु बि मित्तु जिम्वं, सो गृहइ निव्वाणु ॥२
જે સત્ય બેલે, શમ નિત્ય પામે, અને . . . . . . જે શત્રુ તથા મિત્ર સમાન માને
તે મેક્ષને આત્મ વિષે જ પામે. કુમારપાલ ગાદી ઉપર બેઠો ત્યારે તે લગભગ ૫૦ વર્ષની પ્રૌઢ વયને હતું. ત્યાર પછી તેણે લગભગ પંદર વર્ષ રાજય સ્થિર કરવામાં ને વિદેશી દુશ્મનને હઠાવવામાં કાવ્યાં લાગે છે. એની ઉત્તરવયમાં, એ ચૌલુક્યોના વંશપરંપરાગત લેહીના ગુણ પ્રમાણે, વિરક્ત ધર્માનુરાગી બન્યું હોય તે સંભવિત છે. મૂળરાજ સોલંકીએ ઉત્તરાવસ્થામાં સંન્યસ્ત સ્વીકાર્યું હતું. ચામુંડ રાજ છત્ર છેડી સંન્યાસી થયે હતે. ભીમદેવને પણ રાજ ઉપર આવવાની ઈચ્છા ન હતી. ક્ષેમરાજ ૧. આ સત્ય વિષે “કુમારપાલપ્રબંધ માં કહ્યું છે તે પ્રમાણે કરૂણાસાગરસૂરિએ “આંહીં કુમારપાળ નથી” એમ રક્ષણ કરવાના મહાપુણ્ય પાસે જૂઠું બોલવાનું અ૫ પાપ તુલામાં મૂકી જોયું. આ જ વાત હેમચંદ્રાચાર્ય જેવા મહાન વિદ્વાન અહિંસાને પણ લાગુ પાડે છે તે ભૂલવું ન જોઈએ. ૨. જુઓ, પ્રાકૃત દ્વયાશ્રય, સગ ૮,૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org