SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય વસ્તુસ્થિતિનું ખાસ સૂચક છે. આ આત્મનિર્મય માટે સાધન બેઃ અહિંસા અને સત્ય (“કુમારપાલચરિત' આઠમે સર્ગ, લેક ૨૮). ___ * त बोल्लिअइ जु सच्चु पर, इमु धम्मक्खरु जाणि एहो परमत्था, एहु सिवु, एह सुहरथणह खाणि ।' " ક્રિયાઓને રૂપાંતર પમાડી શકે તેને જ બાર વ્રતનો અધિકાર અને એ રીતે જ સર્વ કષાયને નાશ. પ્રાકૃત “યાશ્રય', સર્ગ આડમામાં આપેલ મૃતદેવીના ઉપદેશ સાથે આ સોપાનપરંપરા સરખાવવામાં આવશે તો, હેમચંદ્રાચાર્યે “પરમહંત” શબ્દ કેટલા સુંદર વન્યાત્મક રૂપકમાં વાપર્યો છે તે જણાઈ આવશે. એને મન કુમારપાલ પરમાહંત હતો એના કરતાં વધારે સબળતાથી કુમારપાલ વિષે બીજું કઈ બોલી શકે નહિ. એણે આ “પરમાત” શબ્દ કાઈ બીજા શબ્દના વિરોધરૂપે નહિ, પણ કુમારપાલની ધાર્મિક મનોદશા બતાવવા વાપર્યો છે. આજનું માનસ એ વસ્તુને એ રીતે નહિ સમજી શકે. શ્રુતદેવીના ઉપદેશમાં રજૂ થયેલ કૌટિલ્ય અભાવ-સમભાવ-અભેદભાવ-શત્રુદમનઈદ્રિયસંયમ અને પછી રતિ મહિ-૧૨મ-મન્તો વઢિન્ના, રજુન નીવવી એમ સ્પષ્ટ વિકાસભૂમિકા આપી છે. એટલે પરમહંત શબ્દ હેમચંદ્રાચાયે કુમારપાલને ધાર્મિક વિકાસ બતાવા માટે ખાસ નિયોપે છે, એમ પણ આ ઉપરથી અનુમાન થાય છે. એમણે એને જે રીતે સંબોધન. કર્યું છે (થાશ્રય, સર્ગ ૨૦), તે પણ આ વસ્તુનું સૂચક છે. એટલે કુમારપાલ પરમહંત હતો એ સ્પષ્ટ છે; તેમ જ એણે કુલધર્મ તો હોય એવું હેમચંદ્રાચાર્યના કથનમાંથી નીકળતું નથી. એટલે સંપ્રદાય -મતમતાંતરગાહ તે કાકદન્ત પરીક્ષાન્યાય જેવો લાગે છે. કેવળ સાચું બેલીએ, ધર્માક્ષર એ જાણ; એ પરમાત્મા, એહ શિવ, એ સુખરત્નની ખાણુ. ૧. આઠમે સર્ગ, ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy