________________
e
હેમચ'દ્રાચાય
વગેરે ૯૮ ગુણ શ્રીલંપટતાથી તિરહિત હતા તેમ કહ્યું. હતું. એટલે સંભવિત છે, કે આ ચારુભટ+ સિદ્ધરાજની કોઈ ઉપપત્નીના પુત્ર હોય; ને કદાચ અનારાજ સાથેના યુદ્ધનું એ કારણ હાય.
+ આ ચારુભટ તે જ ‘ પ્રબંધચિંતામણિ ’માં દર્શાવેલ ચાડ કે વાહડ છે. વળી તે ઉદયનના પુત્ર છે ને સિદ્ધરાજે તેને પુત્ર માનેલ હતા વગેરે વાત છે. ‘ ચતુર્વિ’શતિપ્રબંધ માં રાજશેખરસૂરિ તેને માળવાના રાજપુત્ર કહે છે. મતલબ કે આ ઉલ્લેખા સ્પષ્ટ નથી. તા પછી એમ કેમ ન હેાય કે આ ચારુભટ તે સિદ્ધરાજની કાઈ ઉપપત્નીના પુત્ર હૈાય; ને રાજ ઉપર દાવા કરતા હાય ? એને સિદ્ધરાજના પુત્ર તેા લગભગ બધા કહે છે, એટલે આ અનુમાન છેક અશકય નથી લાગતું. અણ્ણરાજ સાથેના યુદ્ધમાં આંતરિક ફાટફૂટ હતી, એ વસ્તુસ્થિતિને પણ
આ રીતે જ વધારે ટેકો મળે. ‘ ્ચાય ’ પ્રમાણે આ ચારુભટ હસ્તીશાળાના ઉપરી હતા. શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી લખે છે કે, ભાટા સિદ્ધરાજને સાત પુત્રો હેાવાની વાતા કરે છે, ને છતાં નામ આપે છે. એ રીતે ચારુભટ સાતમે। હ।ઈ શકે. અજમેર સાથે કુમારપાળને લડાઈ થઈ તેમાં આંતરિક વિગ્રહના ઉલ્લેખ સ્પષ્ટ છે. ચારુભટે રાજ ઉપર દાવા કર્યાં તે કેાઈએ માન્ય ન રાખ્યા, માટે તે અÎરાજને મળી ગયા. એમ ‘ પ્રબંધચિંતામણિ 'કાર કહે છે. એટલે ઐતિહાસિક દૃષ્ટિએ આ વસ્તુ વધારે પ્રકાશ માર્ગે તેવી છે. જિનમંડનગણિના કહેવા પ્રમાણે, તફૂલના કલ્હણુ ને ખીન્ન ઘણા કુમારપાલથી વિરક્ત હતા એ વસ્તુ સૂચક છે. એટલે આ પ્રશ્ન સ્પષ્ટ નથી. * પ્રભાવકચરિત્ર ’માં તથા ‘ નામટ: શ્રીમસિદ્ધરાઽસ્ય પુત્રř: ।' (‘ હેમચંદ્રસૂરિ-પ્રબંધ ', ૧૨૨ ) એમ સ્પષ્ટ છે. ‘ મેહપરાજય' (૫-૩૬)માં એનું નામ. ત્યાગભટ આપ્યું છે. ધન્યસ્યામટ: વુમારતિઃ ઇમ્મદક્ષિતે શ્રી, મધુસૂદન મેાદી પ્રમાણે સં. યાન=પ્રા. ચાઞ એટલે સં. થમ=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org