________________
હેમચંદ્રાચાર્ય તેથી “કાવિહાર” જેવી વાહિયાત વાતે વડે તે એ રાજર્ષિ તેમ જ એના આચાર્ય બનેની સામાન્ય બુદ્ધિને પણ અન્યાય કરવામાં આવે છે.
આ દષ્ટિએ આપણને કુમારપાલનું જીવન ઘણું - તેજસ્વી અને કરુણાપૂર્ણ લાગે છે.
કર્ણ રાજાનો ભાઈ ક્ષેમરાજ, તેને દેવપ્રસાદ, તેને ત્રિભુવનપાલ, તેના ત્રણ પુત્રે તે મહીપાલ, કીતિપાલ અને કુમારપાલ. સંભવિત છે કે સિદ્ધરાજના મનમાં હજી ભીમની “ઉપપત્ની બકુલાદેવીના * વંશજ પ્રત્યે કાંઈક ઓછી લાગણી હેય. કુમારપાળની મા કાશમીરાદેવી પણ હલકા કુળની હતી. વળી, “પ્રભાવકરિત્ર'માં દર્શાવ્યું છે તેમ, અર્ણોરાજ કુમારપાળની વિરુદ્ધ હતા. અને તેની પાસે સિદ્ધરાજને પુત્ર “ચારભટહેવાનું આવે છે. આ ચારભટ, વખતે કઈ ઉપપત્નીને પુત્ર હશે.* આલિગે કુમારપાળને સિદ્ધરાજના અઠ્ઠાણું ગુણ ને બે દોષ વર્ણવ્યા હતા, તેમાં રણસુભટતા સમાજશાસ્ત્રને કે ધર્મશાસ્ત્રને – એ સમજ્યા વિના દેરડાલડાઈ ચાલે છે એ ઘણાસ્પદ ને મિથ્યા છે. સિદ્ધરાજે ખંભાતમાં ન્યાય માટે મુસ્લિમોને બદલે અપાવ્ય, એ ઉપરથી મિથ્યા ક૯૫ના કરનારા કરતાં આ ઐતિહાસિક આધારે લઈ લડનારાની મદશા વધારે દયાપાત્ર ગણાવી જોઈએ. * એનું બીજું નામ “ચૌલાદેવી” પણ આપ્યું છે; જિનમંડનગણિ બકુલાદેવી” આપે છે.
જુઓ “પ્રબંધચિંતામણિ', પૃષ્ઠ ૧૯૩. જુઓ “પ્રભાવક્યરિત્ર', હેમચંદ્રસૂરિ-પ્રબંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org