SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ હેમચ`દ્રાચાય * પશુ એટલા જ જોરથી સિદ્ધ કરવામાં આવે છે. આ અને મત એ સાંપ્રદાયિક મતાગ્રહ ધરાવનારા અભિપ્રાય છે. ખરી રીતે, જે અર્થમાં હેમચ’દ્રાચાર્યે જૈનદશને પેાતાના જીવનની જરૂરિયાત સમજ્યા હતા, તે જ અથ માં કુમારપાળ જૈનદર્શનને પોતાના જીવનની ધાર્મિક જરૂરિયાત સમજ્યું હતા. આ વસ્તુ એકાદ સ્થૂલ ઉદાહરણથી સમજાવીએ. મીરાંને ચિતોડના એકલિંગજી મહાદેવ કરતાં દ્વારકાના કનૈયાની વધારે માહિની હતી. શા માટે? એમાં શું રહસ્ય હતું ? તુલસીદાસે કહ્યું, કે કૃષ્ણુની નિહ પણ રઘુવીરની છબી જોઉં તે નમન કરું. એમ શા માટે? કારણ કે ધર્માં એ આંતિરક જીવનની જરૂરિયાત છે.× કુમારપાળને સઘળાં દન કરતાં *જુએ મુનિશ્રી દનવિજયજી અને શાસ્ત્રી હરિશંકરના લેખ.. × આપણી પાસે કુમારપાળના આ ધાર્મિક અનુભવાની રાજનીશી નથી, પણ જો એ હાય તેા એમાંથી આપણુને એના આંતરજીવનના વિકાસના ક્રમ મળી આવે. કુમારપાળના જીવનની ખરી મહત્તા આ ધાર્મિક અનુભવામાં રહી છે. બાળકના જીવનમાં એક વખત એવા હેાય છે કે જેને તમે Narcissistic Period કહી શકે, જ્યારે બાળક પાતે સર્વ પ્રવૃત્તિનું પેાતાને જ કેન્દ્ર માને છે. માનવજીવનના ધાર્મિક વિકાસમાં પણ એવી પગથી હેાય છે. એક સમય એવા આવે છે કે જયારે સઘળા ધર્મોનું રહસ્ય એને એક ધર્મોમાં દેખાય છે. ખરી રીતે તેા, સધળા ધર્માં એક ધમ માંથી જ જન્મે છે અને એક ધમ દ્વારા જ પ્રકટે છે. આ એક ધર્મો એ મનુષ્યના પેાતાના આંતરિક અનુભવ. પછી એ અવસ્થા આવે છે કે પેાતાના ધર્મોમાં રહેલ પરમ સત્ય, સૌન્દર્ય ને આનંદ એ જોઈ શકે. કુમારપાલ જે ધર્માંમાં પરમ સત્ય, સૌન્દર્યું ને આન ંદ જોઈ શકયો, તે એના ધર્મો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy