SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય પાટણ સુધી એની સાથે જાત્રા કરી હેય. મહાન હેમચંદ્રા ચાયે, આ એક અત્યંત વ્યાકુલ એવા રાજા પ્રત્યેના પ્રેમથી અને પિતાની સર્વધર્મસમન્વથી વૃત્તિથી, રાજાને લેશ પણ શંકા કે વ્યાકુળતા મનમાં ન રહે માટે यत्र तत्र समये यथा तथा, योऽसि सेोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवान, एक एव भगवन् नमोऽस्तु ते ॥१॥ भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥२॥ – આ લેકે કુમારપાળ સાથે હેમચંદ્રાચાર્ય જાત્રા કરવા ગયા ત્યારે કહેવાયા એમ પણ માન્યતા છે. ખરી વસ્તુસ્થિતિ એ લાગે છે, કે હેમચંદ્રાચાર્યે મહાદેવ માટે કરેલી આ સ્તુતિ સર્વસામાન્ય પ્રસંગેએ એ બેલતા હશે. એટલે સિદ્ધરાજ વખતે પણ એ બોલ્યા હોય, ને કુમારપાળ સાથે જતાં પણ એ જ કે બોલ્યા હોય એ વધુ ઘટિત લાગે છે. પરંતુ સિદ્ધરાજને પુત્ર ન થયે તે ન જ થયે. એના છેલ્લાં વર્ષો એથી ઘણું વિષાદમય ને વ્યાકુળ બની ગયાં હતાં. એ વ્યાકુળતામાં એણે, ભાન ભૂલીને, પિતાના પછી કુમારપાળ ગાદી ઉપર ન આવે એ માટે ઘણા પ્રયત્નો પણ કદાચ કર્યા હશે. પણ એ પ્રયત્ન છતાં કુમારપાળને ગાદી મળી અને સિદ્ધરાજ જયસિંહના મરણ પછી તે ઈ. સ. ૧૯૯૯માં ગાદી ઉપર આવ્યો. આ સમયથી હેમચંદ્રાચાર્યજીના જીવનનો ત્રીજો ખંડ શરૂ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy