________________
હેમચ*દ્રાચાય
૭૭
એ જમાનાને, એકબીજા વડે મહાન એવા આ એ મહાન પુરુષાએ ઘડયો એમ કહીએ તે ચાલે. ગુજરાતને ભાષાસંસ્કાર આપવાનું એમણે શરૂ કર્યુ. ગુજરાતને વિદ્યા પ્રત્યે અભિરુચિ ધરાવતું એમણે કર્યું. એથી વધુ, ગુજરાતને સમન્વયધમી એમણે બનાવ્યુ. વધારેમાં વધારે સહિષ્ણુતા અને બીજા પ્રત્યે વધારેમાં વધારે ઉદાર મતદન એ જે આજ પણુ ગુજરાતના સ્વભાવ છે, તેમાં હેમચદ્રાચાય, જૈનધર્મના સ્યાદ્વાદ અને ગુજરાતના ભૂપતિ સિદ્ધરાજ અને કુમારપાલ, એ ચતુષ્ટય કારણરૂપ છે.
હેમચ'દ્રાચાર્ય' પ્રાકૃત ‘દ્વાશ્રય'માં, * સર્વસામાન્યધર્મ વિષે જે વચને ટાંકાં છે, તે મૂલ્યવાન હાર્ટ, ધર્મ વિષેનું એમનું મંતવ્ય રજૂ કરે છે અને હેમચદ્રાચાય તથા સિદ્ધરાજ જયસિંહની ધાર્મિક વિશ્ર‘ભકથાના કાંઈક ખ્યાલ આપે છે
‘કુશાગ્રબુદ્ધિવાળા કૌટિલ્યરહિત સાધુમાગે જઈને પરમપદને મેળવે છે.
66
આ મારું અને આ પારકું એમ તજી શત્રુ-મિત્રમાં સમભાવ રાખી, સઘળાને પ્રેમથી નિહાળી, પ્રિય અને મિત ખેલીને, મેાક્ષમાગને શોધે છે.
(6
જેનું શુદ્ધ ક્રોધાદિકહિત હૃદય હોય, તેથી જેણે ઇંદ્રિયવિજય કર્યો હોય, તેવા 'યમી ફરીથી
* ‘ કુમારપાળચરિત ', સ` આઠમે, લેક ૨-૮
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org