________________
rs=
હેમચ’કાચાય
લાગે છે. વળી એનું મંત્રોમંડળ જૈનધર્મમતાનુયાયી હતું છતાં, આપણે જોઈએ છીએ કે, રાજકારણ ને ધર્મકારણ સિદ્ધરાજના મતે અલિપ્ત રહ્યાં છે. સિદ્ધરાજ એટલેા આગ્રહી સ્વભાવના હતા કે એને અમુક ધર્મ પ્રત્યે કાર્ટ વાળી શકે એ પણ એછું સંભવિત હતું. ખરી રીતે તેા, ચૌલુકચોમાં સિદ્ધરાજ કઈ પણ ધર્મના ન હતા, કારણ કે એ સધર્મના હતા. મૂળરાજ, કણુ અને ભીમ – એમની ધર્મનીતિ સ્પષ્ટ રેખાવાળી હતી, કુમારપાળની ધર્મનીતિ સ્પષ્ટ રેખા વાળી હતી; માત્ર સધર્મસમન્વયી અને તેથી કાર્ય પણ સંપ્રદાયથી પર, એ વિચક્ષણ રાજા રહ્યો હતા. એ રીતે એને મહાન અકબરને પુરોગામી ગણી શકાય. અને છતાં આવા વિચક્ષણ, વિશાળબુદ્ધિ અને વિદ્વાન રાજાએ હેમચંદ્રાચાય ને પેાતાના ગુરુ જેટલું હમેશાં માન આપ્યું છે, યાદ રાખવું જોઇએ. હેમચંદ્રાચાયની વાણીને એ મહાન વિજય છે, એમની ગૌર સૌમ્ય કાંતિના એ મહાન વિજય છે, એમની સદનસ‘ગ્રહશક્તિના એ મહાન વિજય છે. *
એ
પણ એ ઉપરથી સિદ્ધરાજ જૈનમતાવલ'ખી થયેા હાય એવી કલ્પના કરવી અસ્થાને છે. અને તેથી શ્રી રસિકલાલ પરીખની એ વાત અનૈતિહાસિક લાગે છે.
**
પુએ નિશાય—પક, સુવારે વિદ્ય-પદ્યેળ વગતે એ ત્રીજા લેકથી શરૂ કરી તાવ ન મેથ્ય મુ દ યાવ ન વિષયાન તરાતો વુમારપાહરિત – ધ્રૂચાશ્રય, ૮, ૩-૧૦, – એ દસમા શ્લેાક સુધી સામાન્ય ધર્મની સુંદર રૂપરેખા આપી છે તેમાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org