________________
અભિપ્રાય-દેશન
( ૧૪ )
દર્શનશાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ હજારામાં માંડ એકાદ માનવી નજરે પડે છે. જેમ એક વિદ્વાને કહ્યું છે કે દસ હજાર માણસે એક વક્તા હોય છે, તેમ દસ હજાર કરતાં પણ વધુ માણસે એકાદ દનશાસ્ત્રી નજરે પડે છે. દન શાસ્ત્રને વિષય ણેાજ કઠિન છે. જ્ઞાનના ક્ષયેાપશમ વગર એ પ્રાપ્ત થતા નથી.
*
[ ૩૯ ]
શ્રીયુત ફતેહુચદ્રભાઇએ માત્ર પચીશ વર્ષોંની લઘુ વયમાં ‘ જૈન દન મીમાંસા' ઉપર લખેલેા વિશાળ લેખ તથા અન્ય ચાર લેખા જૈન આત્માનંદ સભા તરફથી પુસ્તકરૂપે પ્રકટ થાય છે. તથા સ્વાનુભવ ચિંતન ' રૂપે લખેલા લગભગ પાંત્રીશ લેખા અને કાવ્યા મુંબઈ અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થાય છે તે વિચારતાં અત્યંત આહ્લાદ અનુભવાય છે. શ્રી ફતેહુચંદભાઇએ રજી કરેલા પુરાવા સાથેની દલીલો તેમની પ્રતિપાદન શૈલીપૂર્ણાંક સરલ ભાષામાં કરેલી રજુઆતે વિદ્વાનેા તથા સામાન્ય માનવી માટે પણ અત્યંત ઉપયાગી થઈ પડશે તે નિ:શ ંક વાત છે. તેએાનું ભાષા ઉપરનું વર્ચસ્વ અને જ્ઞાનની ગંભીરતા જોતાં તેમની બુદ્ધિ અને અભ્યાસ માટે માન ઉપજે છે.
Jain Education International
જેમ મહાસાગરના તળીએ પહેાંચી શેાધકા મેાતી મેળવે તેમ શાસ્ત્રોરૂપ મહાસાગરના તળીએ પહેાંચી શ્રી ફતેહુચંદભાઇ છ દનનાં તત્ત્વાના ઊંડાણમાં ઊતરી શુદ્ધ તત્ત્વારૂપી મેાતીને બહાર લાવ્યા છે. તેના શુદ્ધ સ્વરૂપને ન્યાયપૂર્ણાંક રજુ કરેલ છે. તેઓએ જુદા જુદા શાસ્ત્રોનું અધ્યયન, અભ્યાસ, અવલેાકન ઉપરાંત પરદેશી વિદ્યાનેનાં મંતવ્યેા રજુ કરી તે સર્રને ન્યાય પુરઃસર તટસ્થ દૃષ્ટિએ જે પ્રતિપાદન કર્યુ છે તે તેમની તીવ્ર બુદ્ધિ અને અંતરના ઊંડાણમાં ભરેલી ધર્માભાવનાના પુરાવા છે. આ બન્ને પુસ્તકામાં પ્રત્યેક વિષય ઉપર રજુ કરેલ દન શાસ્ત્રનું ઊંડું રહસ્ય જોતાં શ્રી ફતેહુચંદભાઇએ
For Private & Personal Use Only
www.jainelibrary.org