SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કર જ સિદ્ધ હાવા છતાં, સમસ્ત આગમમાં સુધર્માએ ભગવાનને પૂછેલ એક પણ પ્રશ્નની નોંધ નથી. ઇન્દ્રભૂતિ ગૌતમ સિવાયના માત્ર અગ્નિભૂતિ,૨ વાયુભૂતિ અને મડિયપુત્તના કેટલાક પ્રશ્નોની નોંધ ભગવતીસૂત્રમાં છે. પણ તે સિવાયના ગધરાના કાઈ પણ પ્રશ્ન ભગવતીમાં કે અન્યત્ર મળતા નથી. 'आउस भगवय एवमखाय ', એવા વાકયથી જે આગમા શરૂ થાય છે, તેની વ્યાખ્યામાં ટીકાકારાના સ્પષ્ટ અભિપ્રાય છે કે, તેમાં ભગવાન પાસેથી શ્રવણ કરનાર આ સુધર્મા અભિપ્રેત છે અને તેએ પાતાના શિષ્ય જ તે એ શ્રુતના અર્થ તે તે આગમમાં બતાવે છે. ઉક્ત વાકયથી શરૂ થતાં આગમામાં આચારાંગ, સ્થાનાંગ, સમવાયાંગ જેવા આગમા મૂકી શકાય. કેટલાક આગમા એવા છે કે, જેના અર્થની પ્રરૂપણા જ ંબૂના પ્રશ્નોના આધારે સુધર્માએ કરી છે, પણ તે વિશેનું જ્ઞાન ભગવાન મહાવીર પાસેથી મેળવીને જ. એ આગમેામાં જ્ઞાતાધર્મ કથા, અનુત્તરે પપાતિક, વિપાક, નિરયાવલિકા જેવા આગમા મૂકી શકાય છે. આય સુધર્માનું ગુણવર્ણન પણ ઇન્દ્રભૂતિ ગૌતમ જેવુ જ છે. ભેદ માત્ર એટલેા જ છે કે તેમને જ્યેષ્ઠ નથી કહ્યા. ગધરા વિશે આટલી હકીકતા મૂળ આગમામાં મળે છે. તેમાં ધ્યાન આપવા જેવી એક વાત એ છે કે ગણુધરવાદમાં પ્રત્યેક ગણધરના મનની જે શંકાએ કલ્પવામાં આવી છે, તે શ ંકાએ તેમણે ભગવાન સામે પ્રથમ વ્યક્ત કરી હોય અથવા ભગવાને તેમની તે શંકાએ કહી આપી હાય એમાંનુ કશું જ ઉલ્લિખિત મળતુ નથી. કલ્પસૂત્રમાં એ વસ્તુની અપેક્ષા રાખી શકાય, પણ તેમાંય એ ખાખતની નિર્દેશ નથી. સર્વ પ્રથમ ગણુધારવાદનું મૂળ આવશ્યકનિયુક્તિની એક ગાથામાં જ મળે છે, એ ગાથામાં અગિયાર ગણુધરાના સંશયાને ક્રમશઃ આ પ્રમાણે ગણવામાં આવ્યા છે. 66 ૧. જીવ છે કે ૨. કમ` છે કે जीवे कम्मे देवा णेरइय Jain Education International નિહ ? નહિ ? जीव ४ भूय "तारिसय या बंधय । पुणे १० परलोय ११ णेव्वाणे ॥ ૩. શરીર એ જ જીવ છે કે અન્ય ? ૪. ભૂતા છે કે નહિ ? ૫. આ ભવમાં જીવ જેવા હોય, પરભવમાં પણ તેવા જ હોય કે નહિ ? નહિ ? ૬. બંધ-મેાક્ષ છે કે ૭. દેવ છે કે નહિ ? ૮. નારક છે કે નહિ ? આવ૦ નિટ ગા૦ ૫૯૬ ૧. જ્ઞાતાધ કથાંગ, અનુત્તરાપપાતિક, વિપાક અને નિરયાવલિકા સૂત્રેાના પ્રાર ંભના વક્તવ્યથી એ સ્પષ્ટ છે કે તે તે સૂત્રોની પ્રથમ વાચના આર્ય સુધર્માએ જ જંબૂને આપી હતી. ૨. ભગવતી ૩, ૧, ૩. ભગવતી ૩, ૩, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy