SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પટ્ટ ટીકાનું સામર્થ્ય આવે એમ માનવું ભૂલભરેલું છે, જૈન આગમમાં પ્રતિપાદિત તત્ત્વના હાર્દને હૃદય ગમ કર્યા વિના અને એ તત્ત્વાને સ્યુટ કરીને મંમતિ શિષ્યના હૃદયમાં ઉતારવાની કળા અને શક્તિ વિના આ ગ્રન્થની ટીકા કરવા જતાં કઠિન વસ્તુને અતિકઠિન કરવા જેવું બને. આ ટીકાના અધ્યેતાને એ વસ્તુ જણાયા વિના નહિ રહે કે આચાય આગમાના મ`જ્ઞ હતા, એટલું જ નહિ, પણ એ મને સુવ્યક્ત કરવાની શક્તિ પણ ધરાવતા હતા. જો કે અનુયાગદારત્ર એ આગમ સમજવાની ચાવી છે એ ખરું, પણ એ ચાદીના પ્રયાસ્તા આચાર્ય મલધારી જેવા સમર્થ વિદ્વાને તેવી ટીકા ન લખી હતા એ ચાવી કાટ ખાઈ જાત અને અવસરે આગમનું તાળુ ઉધાડવામાં એ ચાવી નિષ્ફળ નીવડત. લેાક જેટલું છે, અને તે દેવચ ંદ લાલભાઈ પુસ્તાદ્વારના ૩૭ આ ટીકાનું પરિમાણુ ૫૯૦૦ મા ગ્રન્થરૂપે પ્રસિદ્ધ થઈ છે. (૪) ઉપદેશમાલાસૂત્ર— ૫૦૫ પ્રાકૃત ગાથામાં લખાયેલા આ પ્રકરણનું બીજું નામ સોંપાદકે પુષમાલા આપ્યું છે, પણુ સ્વયં ગ્રન્થકાર તેનું કુસુમમાલા એવું ગૌણ નામ સૂચવે છે. આ ગ્રન્થમાં દાન, શીલ (બ્રહ્મ), તપ અને ભાવ ધર્મનું સદૃષ્ટાંત વિવેચન કર્યુ છે, આવશ્યક, શતક અને અનુયેાગનું વિવેચન શાસ્ત્રીય અભ્યાસીએ! માટે ઉપયોગી છે, પણ આ ઉપદેશમાલા સામાન્ય ક્રેાટિના જિજ્ઞાસુને ધર્મનું રહસ્ય સમજાવે છે. આવશ્યક હાય · અનુયાગ પણ તે પ્રધાનભાવે સંયમીને ઉપયોગી ગ્રન્થા છે, જ્યારે આ ઉપદેશમાંલા તેા ધર્માંના જિજ્ઞાસુને ઉત્તરાત્તર આધ્યાત્મિક વિકાસના માર્ગે આગળ કેમ વધવું તે શીખવે છે. ખરી રીતે આ ઉપદેશમાલાને આચારશાસ્ત્રની બાળાથી કહેવી જોઈએ. (૫) ઉષદેશમાલાવિવરણ – ઉપદેશમાલાની આ ટીકા લખાઈ છે તેા સ ંસ્કૃતમાં પણ તેના મોટા ભાગ પ્રાકૃત ગદ્ય અને પદ્ય કથાએએ રેઢિયો છે. મૂળમાં આચાર્યે દૃષ્ટાંતની સૂચના કરી છે, ત્યારે વિવરણમાં તેના સંપૂર્ણ કથાનાને કથાકારના ઢંગથી કહ્યાં છે. એટલે આ વિવરણનું પરિમાણુ ધણું માટું થઈ ગયું છે અને તે ૧૩૮૬૮ શ્લેાક જેટલું છે. જૈન કથાસાહિત્યના અભ્યાસ માટે આ ગ્રન્થ કથાકાષની ગરજ સારે તેવા છે. આચાર્યે કથાના મેાટે ભાગે ગ્રન્થાન્તરમાંથી ઉતારી લીધાં છે અને કેટલાંકને પોતાની ભાષામાં મૂકવાં છે. એટલે મેઢા ભાગની કથાઓને તેા તેના પ્રાચીન રૂપમાં સાચવી રાખવાનું પ્રયાજન પણ આ ગ્રન્થથી સિદ્ધ થાય છે. આચાર્ય સિદ્ધિની રૂપકકથા-ઉમિતિભવપ્રપંચથી મલધારી હેમચંદ્ર બહુ જ પ્રભાવિત હતા એટલે તેમણે તેમાંથી આધ્યાત્મિક અર્થ ગર્ભિત કથાના પણુ આમાં લીધાં છે અને તે ખાબતનું ઋણુ તેમણે પ્રારંભમાં જ સ્વીકારી લીધું છે. ઉપદેશમાલા તેના વિવરણુ સાથે રતલામની શ્રી ઋષભદેવજી કેશરીમલજીની પેઢી તરફથી પ્રકાશિત થઈ છે. (૬) જીવસમાસવિવરણ અથવા જીવસમાસત્તિ એ નામના ટીકાગ્રન્થ આચાર્યે વિ૦ ૧૧૬૪ પહેલાં લખ્યા હશે કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy