SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ૧૬૩-૭૭ અણહિલપુર નગરથી તીર્થયાત્રા નિમિત્તે નીકળેલ સ ંધે તેમને પ્રાના કરીને સાથે લીધા. એ સંધમાં વિવિધ પ્રકારનાં અગિયારસે જેટલાં તે વાહના હતાં અને ધેડા વગેરે જાનવરાની સંખ્યાના પાર નહતા. એ સબંધે વામણુથલી (વંથળી)માં પડાવ કર્યો ત્યારે રાજાના મેટા સૈન્યે પડાવ નાંખ્યા ાય તેવા દેખાવ થઈ ગયા અને વળી શ્રાવકોએ સાનાના મહામૂલાં આભૂષણા પહેર્યાં હતાં. આ બધી સમૃદ્ધિ જોઈને સેારડના રાજા ખેંગારનું મન બગડયું. અને ખીજાએએ પણ તેને ભભેર્યાં કે આખા અણુહિલવાડ નગરની સમૃદ્ધ પુણ્યપ્રતાપે તારે આંગણે આવી છે તેા એ બધી લઈને તારા ભડારા ભરી દે, એક કરાડ જેટલુ દ્રવ્ય તને મળશે. લાભવશ થઈને એણે સંધ પાસેથી બધું દ્રવ્ય પડાવી લેવાનુ નક્કી કયુ", પણ ખીજી બાજુ લેાકમર્યાદાથી એ કાર્ય વિરુદ્ધ જતું હતું. એટલે લાથી પેાતાના એ નિણ્યને દાબી રાખતા અને લેવું કે ન લેવું એ વિચારણામાં દોલાયમાન ચિત્તવાળા થઈને ગમે તે બહાને સધને આગળ વધવા દેતા નહિ. કહ્યા છતાં સંધના કેાઈ માણસને મળતા પણુ નહિ. એમાં બન્યું એવું કે તેના કાઈ સ્વજનનું મૃત્યુ થયું. આ નિમિત્તે શેકનિવારણના બહાને ગયેલા હેમચંદ્ર આચાર્યે રાજાને ઉપદેશ આપીને સધને મુક્તિ અપાવી. પછી સધે ગિરનાર અને શત્રુ.... જયમાં ક્રમશઃ નેમિનાથ અને ઋષભનાથ ભગવાનનાં દર્શન કર્યાં. આ પ્રસ ંગે ગિરનાર તીર્થોમાં અડધા લાખ પારુત્થય (નાણું) અને શત્રુંજયમાં ત્રીસ હજારની ઊપજ થઈ. એમના ઉપદેશને લઈને ભવ્યજા ભાવિક શ્રાવક બની જતા અને યથાશક્તિ દેશવિરતિ અથવા સર્વવિરતિ સ્વીકારતા. ૧૭૮-૭૯ અંતે પેાતાની ગુરુ અભયદેવની જેમ જ મૃત્યુસમયે આરાધના કરી. વિશેષતા એટલી હતી કે તેમણે સાત દિવસનું અનશન કર્યું. હતુ, અને રાા સિદ્ધરાજ સ્વયં તેમની શવયાત્રામાં શામિલ થયેા હતા. ૧૮૦ તેમને ત્રણ ગણુધરા હતા-૧ વિજયસિંહ, ૨ શ્રીચંદ્ર, ૩ વિષ્ણુધચંદું, તેમાંથી શ્રીચંદ્ર તેમની પાર્ટ સૂરિ થયા. આ શ્રીયદ્ર આચાર્યે મુનિસુવ્રતયરિત” આચાર્યના મૃત્યુ પછી બહુ જ થોડાં વર્ષોંમાં લખ્યું હતું અને તે સં. ૧૧૯૩માં પૂર્ણ થયું હતુ., ૧ મલધારી રાજશેખરે ઉપરની ડુકીક્તમાં એક એ હકીક્ત ઉમેરી છે કે આયાયે વર્ષમાં ૮૦ દિવસનુ` અમારી–પત્ર રાજા સિદ્ધરાજ પાસેથી મેળવ્યુ` હતુ`.૨ વિવિધતીર્થંકલ્પમાં આ. જિનપ્રભે લખ્યુ છે કે કાવસતિના નિર્માણુમાં આચાર્ય મલધારી હેમચન્દ્રના મુખ્ય હાથ હતા.ક આચાય વિજયંસ હું ધર્મોપદેશમાલાની બૃહત્કૃત્તિ લખી છે. તેની સામાપ્તિ સ. ૧૧૯૧માં થઈ છે. તેની પ્રશસ્તિમાં પણ આચાર્ય વિજયસિંહે પેાતાના ગુરુ આચાય હેમચંદ્ર મલધારીના અને તેમના ગુરુ અભયદેવને પરિચય આપ્યા છે. તે ઉપરથી જણાય છે કે સં. ૧૧૯૧માં આચાર્ય હેમચંદ્ર ૧. સમયસૂચક પ્રશસ્તિ ગાથા અશુદ્ધ છે, પણ ટ્ટિપનિકામાં સં. ૧૧૯૩ નિર્દિષ્ટ છે. જુએ પાટણભ ડારની સૂચી પ્રસ્તાવના પૃ. ૨૨. ૨. મલધારી રાજશેખરકૃત કોંદલીપજિકા અને સા, સ, ઈ. વૃ૦ ૨૪૬, Jain Education International પ્રાકૃત દ્વષાશ્રય વૃત્તિની પ્રશસ્તિ-જુએ જૈન ૩ વિવિધ તીય ફ૫ ૫૦ ૭૭, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy