________________
૪૯
કાળે દર્શનની ઇચ્છાને પાર પાડવા માટે સાહિઅ (શૅભિત) શ્રાવકના ભવનમાંથી નીકળીને તે શેઠ પાસે ગયા અને દર્શન આપીને તેના મૃત્યુને સુધાયું; આથી આચાર્ય ખરેખર દાક્ષિણ્યના સમુદ્ર જેવા અને પરેપકારરસિક જણાય છે. એ શેઠે ધર્માં વ્રતમાં વીસ હજાર ક્રમ આચાય ના ઉપદેશથી ખર્યો,
૧૧૭ આચાયની સલેખના વિશે સાંભળીને પ્રાયઃ સમસ્ત ગુજરાતના ગ્રામ-નગરના લકા તેમનાં દર્શને આવ્યાં હતાં.
૧૧૮ આચાયે ૪૭ દિવસના સમાધિપૂર્વકના અનશન પછી ધર્મ ધ્યાનપરાયણ થઈને શરીર ત્યાગ્યું. તેમના દેહને ચંદનની પાલખીમાં બેસારીને કાઢવામાં આવ્યા, ત્યારે ઘરની રક્ષા માટે એક જણને રાખીને બધા લેાક તેમની શવયાત્રામાં ભક્તિ અને કૌતુકથી સંમિલિત થયા. અનેક પ્રકારનાં વાદ્યોથી આકાશ ગૂંજી ઊઠયુ હતુ..
૧૧૯ સ્વયં રાજા જયસિદ્ધ પેાતાના પિરવાર સાથે પશ્ચિમ અટારિકાએ આવીને એ શવયાત્રાનુ દૃશ્ય જોઈ રહ્યો હતા. આ આશ્ચર્યકારી ઘટનાને લઈને રાજાના નાકરે આપસમાં વાત કરતા હતા કે ભલેને મરણ અનિષ્ટ હોય પણ આવી વિભૂતિ જો મળતી હોય તેા તે ઇષ્ટ છે.
૧૨૦-૩૦ શવયાત્રાનું વિમાન સવારે સૂર્ય ઊગતાં નીકળેલુ તે અપેારે યથાસ્થાને પડેાંચ્યું, અને ત્યાં તેને સત્કારવામાં લેાકાએ અનેક પ્રકારના વસ્ત્રોને તેના ઉપર ઢગલા કર્યાં. ચંદનની પાલખી અને એ વસ્ત્રો સાથે તેમના દાહ કરવામાં આવ્યા તેમાં લેાકાએ ચંદન અને કપૂર પાછાં ઉપરથી વરસાવ્યાં. આગ ખ્રુઝાયા પછી તેની રાખ લોકોએ લઈ લીધી. અને જ્યારે રાખ સમાપ્ત થઈ ત્યારે એ સ્થાનની માટી પશુ લઈ લીધી. તેથી તે જગ્યાએ શરીર પ્રમાણુ ખાડે! થઈ ગયા. એ રાખ અને માટીથી મસ્તકલ જેવા અનેક પ્રકારના રાગેા મટી જાય છે.
C.
૧૩૧ આમાં મેં ભક્તિવશ થઈને જરાપણુ મૃષાકથન કર્યું નથી. જે મેં તેમના જીવનમાં પ્રત્યક્ષ જોયુ છે તેના એક માત્ર અંશનું વર્ણન કર્યું છે.
આવા પ્રભાવશાળી ગુરુના શિષ્ય આચાય મલધારી હેમચંદ્ર હતા. તેમના તેમના જે પરિચય આપ્યો છે તે તેમના જીવનને સ્ફુટ કરે છે તેથી તે પરિચય ઉક્ત પ્રશસ્તિમાં જ આચાર્ય અભયદેવના પરિચય પછી આપવામાં
૧૩૨ પોતાના તેજસ્વી સ્વભાવથી ઉત્તમ પુરુષોના હૃદયને પણ આનંદ આપે તેવા કૌસ્તુભ મણિ જેવા શ્રીહેમચંદ્રસૂરિ આચાર્ય અભયદેવ-પછી થયા.
જ શિષ્ય શ્રીય દ્રસૂરિએ અહીં ઉતારું છું. આ આવ્યે છે.
૧૩૩ તેએ પાતાના યુગમાં પ્રવચનના પારગામી અને વચનશક્તિસ ંપન્ન હતા અને ભગવતી જેવું શાસ્ત્ર તા પેાતાના નામની જેમ તેમને જિદ્વાગ્રે હતું.
૧૩૪ મૂલપ્રન્થ, વિશેષાવશ્યક, વ્યાકરણ અને પ્રમાણુશાસ્ત્ર આદિ ખીન્ન વિષયાના ગ્રન્થા અડધ લાખ પ્રમાણ ભણ્યા હતા.
કરવામાં અને પરમ
૧૩૫ જે રાજા તેમજ અમાત્યા જેવા લાકામાં જિનશાસનની પ્રભાવના કારુણિક હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org