SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ભાષ્ય સાથે જીતકલ્પસૂત્રનું સ ંપાદન મુનિરાજશ્રી પુણ્યવિજયજીએ કર્યુ છે અને તે શ્રી ખમલચંદ કેશવલાલ મેાદીએ અમદાવાદથી પ્રસિદ્ધ કર્યુ છે. જીતકપભાષ્યની ચૂણિ ૧ આચાય સિદ્ધસેને રચી છે. આ સિદ્ધસેન તે પ્રસિદ્ધ દિવાકર આચાય સિદ્ધ સેનથી જુદા જ છે, કારણ કે દિવાકર તે। આચાય જિનભદ્રથી પૂવી છે. આ ચૂર્ણિની વિષમપદવ્યાખ્યા શ્રીયદ્રસૂરિએ વિ૦ ૧૨૨૭માં પૂર્ણ કરી છે એટલે સિદ્ધસેનસૂરિ વિ૦ ૧૨૨૭ પૂર્વે હોવા જોઈએ. આચાય જિનભદ્ર પછી થયેલા તત્ત્વાર્થ ભાષ્ય વ્યાખ્યાકાર સિદ્ધસેનગણિ અને ઉપમિતિ-ભવપ્રપંચ કથાના લેખક સિદ્ધિ અથવા તા સિદ્વ્યાખ્યાનિક એ બે પ્રસિદ્ધ આચાર્ય ! આ ચૂણિના લેખક જણાતા નથી, કારણ કે ચૂર્ણિ, ભાષાને પ્રશ્ન ગૌણ રાખીએ તાપણુ, તદ્દન સરળ ભાષામાં લખાઈ છે, જ્યારે ઉક્ત બન્ને આચાયૅની શૈલી અત્યંત કિલષ્ટ છે. વળી ઉક્ત બન્ને આચાર્યોની કૃતિએમાં આની ગણતરી પણ કરવામાં આવતી નથી, એટલે પ્રસ્તુત સિદ્ધસેન ઈ ખીન્ન જ હેાવા જોઈએ. મારું અનુમાન એવું છે કે આચાર્ય જિનભદ્રના ગૃહક્ષેત્રસમાસની વૃત્તિના રચિયતા જે સિદ્ધસેનસૂરિ છે તે આ ચૂર્ણિના પણ કર્તા સાંભરે છે, કારણ કે તેમણે ઉક્ત વૃત્તિ વિ. સં. ૧૧૯૨ માં પૂર્ણ કરી હતી.૨ એટલે તેઓ ચણ્િની વિષમપવ્યાખ્યા જે ૧૧૨૭માં પૂર્ણ થઈ તેની પહેલાં આ ચૂર્ણિને રચવા સમ થયા છે. વળી આ સિદ્ધસેન સિવાય ખીન્ન કાઈ સિદ્ધસેનના એ સમયતી આસપાસ પત્તો પણ લાગતા નથી, એટલે હક્ષેત્રસમાસના વૃત્તિકાર અને ચૂર્ણિકાર એક જ સિદ્ધસેન હાય એમ સભવે છે. તે એમ હાય તા પછી માનવુ રહ્યું કે ચૂર્ણિકાર સિદ્ધસેન ઉપદેશગચ્છના હતા અને દેવગુપ્તસૂરિના શિષ્ય તથા યદેવસૂરિના ગુરુભાઈ હતા. એ જ યશેદેવસૂરિએ તેમને શાસ્ત્ર શીખવ્યા હતા.૩ સિદ્ધસેનકૃત ચૂર્ણિ”નાં વિષમપદાની વ્યાખ્યા શ્રીચંદ્રસૂરિએ કરી છે. પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે એ વ્યાખ્યા વિ. સં. ૧૨૨૭ માં પૂર્ણ થઈ છે. શ્રીયદ્રના ગુરુનું નામ ધનેશ્વરસૂરિ હતુ` એ પણુ પ્રશસ્તિમાં જણાવ્યું છે. જીતકલ્પસૂત્રની કાઈ ખીજી પણ ચૂર્ણિ હતી તેવા ઉલ્લેખ સ્વયંસિદ્ધસેને કર્યાં છે, પણ તે ઉપલબ્ધ નથી એમ આચાયૅ જિનવિજયજીએ પ્રસ્તાવનામાં કહ્યું છે. જિનરત્નકાષ ઉપરથી જણાય છે કે જીતકલ્પનું એક વિવિરણ પ્રાકૃતમાં ઉપલબ્ધ છે. તિલકાજા પોતાની વૃત્તિના આધાર આ વિવષ્ણુને બનાવ્યુ` હોય એમ પ્રે. વેલણુકરની સભાવના છે. જીતકપની ૧૭૦૦ Àાકપ્રમાણ એક ખીજી વૃત્તિ શ્રીતિલકાચાર્યે પણ રચી છે અને તે સં.૧૨૭૫ માં પૂરી થઈ છે. તિલકાચાય શિવપ્રસૂરિના શિષ્ય હતા. ૧. આચાય જિનવિજયજીએ જીતકલ્પસૂત્ર' નામે જે તેની વ્યાખ્યા પણ છાપી છે. પ્રકાશક જૈન સાહિત્ય સાધક કાષ, જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૨૪૦ પૃ. ૨૪૦ ૪ જીતકલ્પચૂર્ણિ પૃ. ૨૩, ૫. ૨૩— સહવા Jain Education International ગ્રન્થ છાપ્યા છે તેમાં આ ચૂર્ણિ અને સમિતિ-અમદાવાદ. ૨. જિનરત્ન૩. જૈન સાહિત્યના સ ંક્ષિપ્ત ઇતિહાસ, ब्रितियचुन्निकाराभिप्पाएण. For Private & Personal Use Only ور www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy