SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અને શબ્દની સ્વતંત્ર વ્યુત્પત્તિ આપી છે કે જે પાપના છેદ કરે છે તે પચ્છિન્ન અને પ્રાયઃ જેના વડે ચિત્ત શુદ્ધ થાય છે તે પત્તિ. આ બન્ને વ્યુત્પત્તિએ શબ્દરૂપાનુસારી છે, તે શબ્દના મૂળમાં કા ધાતુ હતા તેને લક્ષ્યમાં રાખીને નથી. પ્રાકૃત શબ્દની વ્યુત્પત્તિ કરવામાં ટીકાકારો કેટલા સ્વતંત્ર છે તે પણ આથી જણાય છે. પ્રથમ ગાથાગત જીતવ્યવહાર શબ્દની વ્યાખ્યા પ્રસંગે (ગા૦ ૭) આગમ શ્રુત આદિ બધા મળી પાંચ વ્યવહારાની વિસ્તારથી વિવેચના કરી છે (ગા૦ ૮--૭૦૫). જીતવ્યવહારની વ્યાખ્યા કરી છે કે જે વ્યવહાર પર પરાપ્રાપ્ત હોય મહાજનસમ ત હેાય અને જેનું સેવન બહુશ્રુતે વાર વાર કર્યુ હોય પણ જેનું તેમના દ્વારા નિવારણ કરવામાં ન આવ્યું હોય તે જીતવ્યવહાર કહેવાય છે (ગા૦ ૬૭૫–૬૭૭). આગમ, શ્રુત, આના કે ધારણા એક્રેયે વ્યવહારના આધાર જેને ન હેાય તે છતવ્યવહાર કહેવાય છે, કારણ કે તેના મૂળમાં આગમાદિ કઈ વ્યવહાર નિહ પણુ માત્ર પર ંપરા જ હૈય છે (૬૭૮ ગા૦). જે ઇતવ્યવહાર ચારિત્રની શુદ્ધિ કરે તે જ વ્યવહાર આચરવા જેઈએ, પણ જે જીત આચાર શુદ્ધિનું કારણ ન બને તેનું આચરણ કરવું ન ોઈએ (ગા૦ ૬૯૨), એમ પણ બને કે એવા પણુ કાઈ જીતવ્યવહાર હાય જેનુ આચરણ માત્ર કેાઈ એક જ વ્યક્તિએ કયુ` હેાય; છતાં પણુ તે આચરનાર વ્યક્તિ જે સ વગપરાયણ હોય, દાન્ત હોય અને તે આયાર જો શુદ્ધિકર હોય તે એવા જીનવ્યવહારનું અનુકરણ કરવુ જોઈએ (ગા૦ ૬૯૪). આ પ્રમાણે પ્રશ્ન મૂળ ગાથાની વ્યાખ્યા પ્રસંગે પાંચ વ્યવહારાની વ્યાખ્યા કરવામાં જ ૭૦૫ ભાષ્યગાથાએની રચના કરી છે. તે ખતાવે છે કે તેમણે માત્ર એ પાંચ વ્યહારની જ વ્યાખ્યા નથી કરી, પણ પ્રાસ ંગિક અનેક બાબતેનુ વિશદ વિવેચન કર્યું છે, આગમ--વ્યવહારના સ્પષ્ટીકરણમાં પાંચે જ્ઞાનનું સ ંક્ષેપમાં વિવેચન છે (ગા૦ ૧૧-૧૦૬). તેમાં ખાસ કરી ‘અક્ષ' શબ્દની વ્યુત્પત્તિમાં નૈયાયિકાદિ અન્યદર્શનસ ંમત ‘અક્ષ' શબ્દના અર્થ જે ઇન્દ્રિય છે તેનું નિરાકરણ કર્યું છે અને ઇન્દ્રિયજન્ય જ્ઞાનને તા પ્રત્યક્ષ નહિ પણ લૈંગિક કહ્યું છે૧ (ગા૦ ૧૪–૧૮), કેવલજ્ઞાનપ્રસંગે : सव्वेहि जियपदेसेहि, जुगव अणति पासई । दंसणेण य णाणे पईवो अब्भस्स वा ॥ ९२ ॥ अब तो संतो ते सव्वं तु पगासती । एवं तु उवणतो होति सं भिगं तु जं वय ॥ ९३ ॥ આ ગાથાઓ ઉપરથી અજાણુ વાયકને એમ ભાસ થવા સંભવ છે કે આચાર્ય યુગપદુપયોગવાદી છે; પણ વસ્તુતઃ તેમના વિશેષાવશ્યકભાષ્ય અને વિશેષણવતી ગ્રન્થાના આધારે તેઓ કિંમકે પયાગવાદી જ છે, એટલે એ ગાથામાંના જીવ શબ્દના સંબંધ ખાય જ્ઞાનરૂં, જીળવ વાસરૂં એમ પ્રત્યેક સાથે જોડવા જોઈએ, જેથી આચાર્યનું તાત્પર્ય સુગૃહીત થઈ શકે. આયાયે આ ગ્રન્થની પહેલાં વિશેષાવસ્યકભાષ્યની રચના કરી હતી એ વસ્તુ જીતકલ્પની ગા૦૬૦ ના આધારે પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીએ સિદ્ધ કરી છે. અને જે વિશેષાવસ્યકભાષ્યની રચના પછી તેમના મતનું પરિવર્તન થયું હેત તા તેઓ પ્રસ્તુત જીતક-પભાષ્યમાં આ પ્રસ ંગે વિસ્તારથી એ વિષયની ચર્ચા કરત અને વિશેષાવશ્યકભાષ્યમાં આપેલી દલીલાના રદિયા આપીને ધ્રુવળીના યુગપદુપયોગની સિદ્ધિ કરત, તેમાંનું કશું જ પ્રસ્તુત૧. વિશેષાવસ્યકના પ્રારભમાં પાંચે જ્ઞાનની ચર્ચા અતિવિસ્તારથી આપવામાં આવી છે. ગાજ ૨. વિશેષાવશ્યક ભાષ્ય ગા ૩૦૮૯ થી ૩. જુએ છતપ ભાષ્યની પ્રસ્તાવના. ૯૧થી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy