SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર. ૫. ] ટિપણે [૨૦૯ જીવનપર્યત કરવું આવશ્યક છે-એ માન્યતા છે. આવી શંકા ન્યાયદર્શનમાં પણ પૂર્વપક્ષરૂપે મળે છે. ન્યાયસૂત્ર ૪. ૧. ૫૪નું ભાષ્ય અને બીજી ટીકાઓ જુઓ. ૧૬૦. ૬. દીપનિર્વાણસૌંદરનંદના કને મળતી ગાથા માધ્યમિક વૃત્તિમાં ઉદ્ધત છે તે આ પ્રમાણે अथ पंडितु कश्चि मार्गते कुतऽयम्मागतु कुत्र याति वा। विदिशो दिश सर्वि मार्गता नागति स्य गतिश्च लभ्यति ।। માધ્યમિકત્તિ પૃ૦ ૨૧૬ ચતુઃ શતકની વૃત્તિ (પૃ.૫૯.)માં નિર્વાણ એ નામ માત્ર છે, પ્રતિજ્ઞા માત્ર છે, વ્યવહાર માત્ર છે, એમ જણાવ્યું છે. અને ચતુઃશતક (૨૨૧)માં તે કહ્યું છે કે स्कन्धाः सन्ति न निर्वाणे पुद्गलस्य न सम्भवः । यत्र दृष्ट' न निर्वाणं निर्वाणं तत्र किं भवेत् ॥ બધિર્યાવતારપંજિકામાં-નિવર્ગ =૩૧મઃ પુનરનુત્પત્તિધર્મ તથા માર્યાનિત-સમુરજી ફર્થ: (પૃ૦ ૩૫૦) એમ જણાવ્યું છે તે પણ દીપનિર્વાણ પક્ષનું જ સમર્થન છે. વળી બેચિવતારમાં (૯. ૩૫), જે કહ્યું છે કે यदा न भावो नाभावो मतेः संतिष्ठते पुरः । तदान्यगत्यभावेन निरालम्बा प्रशाम्यति ॥ તે પણ દીપનિર્વાણ પક્ષનું જ સમર્થન છે. તેની વ્યાખ્યામાં લખ્યું છે કે-વુદ્ધિઃ પ્રશાસ્થતિ ૩જાન્થતિ સર્વવિપરીત નિશ્વિન-વનિવ7 નિતિ (નિત ?)ગુવારીચર્થ : પૃ૦ ૪૧૮. છતાં પણ શુન્યવાદીને મતે નિર્વાણ એ સર્વથા અભાવરૂપ છે એમ પણ કહી શકાય નહિ, કારણ કે તે પરમાર્થતત્ત્વ તો છે જ; જેનું વર્ણન બેધિચર્ચાવતારપંજિકામાં આ પ્રમાણે છે. बोधिः बुद्धत्वमेकानेकस्वभावविविक्तम् अनुपन्नानिरुद्धम् अनुच्छेदमशाश्वतम् , सर्वप्रपञ्चविनिर्मुक्तम् आकाशप्रतिसम धर्मकायाख्यं परमार्थतत्त्वमुच्यते । एतदेव च प्रज्ञापारमिताशून्यता-तथता-भूतकोटिधर्मધાસ્વાઢિશન્ટેન સંગ્રતિમુપાચ મિલીયતે–પૃ૦ ૪૨૧ નાગસેને મિલિન્દપ્રશ્ન (પૃ૦ ૭૨) માં નિર્વાણને નિરોધરૂપ કહ્યું છે છતાં પણ તે તેને સર્વથા અભાવરૂપ નહિ પણ “અસ્તિધર્મ કહે છે (પૃ. ૨૬૫). વળી નિર્વાણ એ સુખ છે એમ પણ કહે છે (પૃ૦ ૭૨), એટલું જ નહિ, પણ તેને ‘એકાંત સુખ' કહે છે (પૃ૦ ૩૦૬). તેમાં દુઃખને લેશ પણ નથી. અસ્તિ છતાં નિર્વાણનું રૂ૫, સંસ્થાન, વય, પ્રમાણુ એ બધું બતાવી શકાતું નથી, એમ નાગસેને સ્વીકાર્યું છે (પૃ૦ ૩૦૯). ૧૬૦. ૧૬, એક્ષ-આ પક્ષ જેને માન્ય છે. ૧૨. ૫. વ્યાપક જેને વિસ્તાર વધારે હોય તેને વ્યાપક કહે છે અને જેને વિસ્તાર ન્યૂન હોય તેને વ્યાપ્ય કહે છે; જેમકે વૃત્વ અને મૃત્વ, આમાં વૃક્ષત્વ એ વિસ્તૃત છે, વ્યાપક છે, જ્યારે ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy