________________
૨૧૦
ગણવરવાદ
આમ્રુત્વ એ ક્ષત્વથી વ્યાપ્ત છે. આમ હાવાથી જ્યાં વૃક્ષવ ન હોય ત્યાં આશ્રવ પણ ન હોય, પરંતુ જ્યાં આશ્રવ હોય ત્યાં વૃક્ષત્વ અવસ્ય હાવાનું, એટલે આમ્રવને હેતુ બનાવી વૃક્ષત્વને સાષ્ય બનાવી શકાય છે, પણ તેથી ઊલટે! સાધ્યું-સાધનભાવ બની શકતા નથી.
૧૬૨, ૨૧.પ્રધ્વંસાભાવ-પ્રÜસ એટલે વિનાશ, ઘડાના વિનાશ થવાથી જે તેને અભાવ થયે તે પ્ર” સાભાવ કહેવાય છે. એટલે કે ડીકરાએ ઘડાનેા પ્ર“સાભાવ છે.
૧૬૨. ૨૧ --
૧૬૬, ૬. આત્માની-આ શંકા નૈયાયિક-વૈરોષિકના મતને અનુસરીને છે. તેમને મતે મેાક્ષમાં સુખ કે જ્ઞાન આત્મામાં નથી.
૧૬૮, ૧૨. સ્વતંત્ર સાધન-જે સાધન-હેતુ વડે સ્વેષ્ટ વસ્તુની સિદ્ધિ કરવામાં આવે તે સ્વત ંત્ર સાધન છે, પરંતુ જે હેતુ વડે સ્વેષ્ટ વસ્તુની સિદ્ધિ નહિ પરંતુ પરવાદીને અનિષ્ટની આપત્તિ માત્ર દેવામાં આવે તે પ્રસ ગસાધન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org