SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮] ગણધરવાદ [૧૪૬,૨૫, શ્વાસેાસવા. મનેાવા અને ક વ ણુા. આ ઉપરથી જણાય છે કે કમ વણા સૌથી સૂક્ષ્મ સૂક્ષ્મ છે, પણ તેમાં સ્ક ંધામાં પરમાણુએની જુએ વિશેષા૦ ૬૩૬-૬૩૯ અને પંચમક પરિણામી પરમાણુએની બનેલી છે તેથી તે સર્વાધિક સંખ્યા સર્વાધિક છે. આના વિશેષ વિવરણુ માટે ગ્રંથ ગા૦ ૭૫-૭૬, ૧૪૬. ૨૫. ઉપરામશ્રેણી—મેાહનીય કર્માંના ક્ષય નીહ પણ ઉપશમ જે શ્રેણીમાં કરવામાં આવે તે ‘ઉપશમ કોણી' કહેવાય છે. તેના ક્રમ આવા છે : સર્વ પ્રથમ અનન્તાનુબંધી કષાયને ઉપશમ થાય છે; ત્યાર પછી મિથ્યાત્વ, સમ્યકમિથ્યાત્વ અને સમ્યકત્વના; પછી નપુ સકવેદના; પછી સ્ત્રીવેદના છે; પછી હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય અને જુગુપ્સાનેા; પછી પુરુષવેદના; પછી અપ્રત્યાખ્યાનાવરણુ અને પ્રત્યાખ્યાનાવરણુ ક્રોધના; પછી સંજ્વલન ક્રાધના, પછી અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણુ માયાનેા; પછી સજ્વલન માનના; પછી અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણ માયાને; પછી સજ્જવલન માયાના; પછી અપ્રત્યાખ્યાનાવરણ-પ્રત્યાખ્યાનાવરણુ લાભના; અને છેવટે સજ્જવલન લેાભના ઉપશમ થાય. ૧૪૭. ૨૦. પ્રકૃતિ—કના સ્વભાવને પ્રકૃતિ’કહે છે, જેમ કે જ્ઞાનાવરણુ કર્મના સ્વભાવ છે કે તે જ્ઞાનનું આવરણ કરે, ૧૪૭, ૨૦. સ્થિતિ—કના આત્મા સાથે જેટલા કાળ સુધી સંબંધ બની રહે તે તેની સ્થિતિ' કહેવાય. ૧૪૭. ૨૦. અનુભાગ-કર્મીની તીવ્ર-મ ંદભાવે વિપાક દેવાની શક્તિ અનુભાગ' કહેવાય છે. ૧૪૭. ૨૧. પ્રદેશ-કમના જેટલા પરમાણુએ આત્મા સાથે સંબદ્ધ થાય છે તે તેના પ્રદેશો કહેવાય છે. ૧૪૭, ૨૪, રસાવિભાગ-૩ ના વિપાકની મહૃતમ માત્રાને રસાવિભાગ કહે છે. આ માત્રા કર્મીના ઉત્તરાત્તર જે મન્દતર આદિ પ્રકારેા છે તેને માપવાના એકમ તરીકે કામ આપે છે. [૧૦] ૧૫૨, ૨. પલાક ચર્ચા- વાદમાં કશી જ નવી હકીકત નથી; માત્ર પ્રથમ જે કહેવાઈ ગયુ છે તેની જ પુનરાવૃત્તિ મેટે ભાગે છે. ૧૫૮. ૯ સેાનાના ઘડાને–આની સાથે આયાય સમ`તભદ્રની નિમ્ન કારિકા તુલનીય છે ઃ घमौलिसुवर्णार्थी नाशेोत्पादस्थितिध्वयम् । शोकप्रमादमाध्यस्य जनो याति सहेतुकम् ॥ [૧૧] ૧૫૯, ૩. નર્વાણચર્ચા-નિર્વાણુના અસ્તિત્વની શંકાના આધાર મીમાંસાદર્શનની વૈશ્વિક કમ કાંડ Jain Education International આપ્તમીમાંસા ૫૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy