SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮] ગણધરવાદ [ગુણધર ખરશુ'ગ નથી, તેમ પ્રસ્તુતમાં પ્રથમ વાકચમાં આવેલ ‘સશરીર’ શબ્દના અર્થ થી અન્ય છતાં તસશ અર્થ જ લેવા જોઈ એ. એટલે કે અશરીર શબ્દના અર્થ સશરીર સદશ એવા જીવ પદાર્થ જ છે, પણ સવ થા તુચ્છ ખરશુંગરૂપ અભાવ નથી. સશરીર=જીવ અને અશરીર=જીવ એ બ ંનેનુ' સાદૃશ્ય ઉપયાગમૂલક છે. જીવ અને શરીર સ'સારાવસ્થામાં ક્ષીરનીર જેમ મળી ગયેલાં છે, તેથી અશરીર જીવને સશરીર જીવ સદશ કહેવામાં શરીર ખાધક અનતુ' નથી. આ પ્રમાણે શરીર વા' ઇત્યાદિ વાકયમાં અશરીરના અશરીરરહિત એવા જીવ જ છે; તેથી તે વાકયના આવા અર્થ થશે-અશરીર એવા જીવ જે લેાકાગ્રમાં વાસ કરે છે' ઇત્યિાદિ. (૨૦૧૮) વળી, ઉક્ત વાકચમાં ‘વસન્ત' એવા જે શબ્દપ્રયાગ છે તેથી પણ મેાક્ષમાં જીવની સત્તા જ સિદ્ધ થાય છે પણ નાશ સિદ્ધ થતા નથી, કારણ કે જે મુક્તાવસ્થામાં જીવ સથા વિનષ્ટ હાય તેા તેના નિવાસના પ્રશ્ન જ નથી ઊઠતા, પછી વેદમાં શરીર વા વસન્ત' એમ શા માટે કહ્યુ` ? વળી, મશરીર ના વસન્ત' એમાં જે થાય છે કે એકલા મુક્તને જ નહિ પણ સ્પર્શ થતા નથી. ‘વ’શબ્દના પ્રયાગ છે તેથી એમ પણ ફલિત સદેહ-સશરીર જીવને પણ સુખ દુઃખના પ્રભાસ—એવા સદેહ કાણુ છે જેને સુખ-દુઃખ નથી ? ભગવાન..વીતરાગમુનિ જેનાં ચાર ઘાતી હુકમ નષ્ટ થઈ ગયાં પણ હજી જે શરીર ધારણ કરે છે, તેવા જીવન્મુક્ત વીતરાગને પણ કશું ઇષ્ટ અને અનિષ્ટ ન હાવાથી સુખ-દુઃખના સ્પર્શી નથી. (૨૦૧૯) અથવા, અશરીર વા વસન્તમ' એ વેદવાકચના પન્નુચ્છેદ આ પ્રમાણે પણ થઈ શકે છે : આશરીર વાવ સન્તમ” અને આમાં ‘વવ’ એ ‘વ’ શબ્દના અર્થમાં જ નિપાત છે. અને સન્ત' અર્થાત્ ‘મવન્ત' એમ અથ કરીએ તે તે વાકયાંશના અથ એ થશે કે જીવ જયારે અશરીર બની જાય છે ત્યારે અને વીતરાગ એવા સશરીર જીવને પણ પ્રિયાપ્રિયના સ્પર્શ થતા નથી. ઉક્ત વાકયને પદચ્છેદ એક બીજી રીતે પણ થઈ શકે છે. તે આ પ્રમાણે -બ્રશરીર, વા અવ સન્ત” આમાં ય શબ્દ એ ‘' ધાતુનું આજ્ઞાર્થક રૂપ છે. ‘અ’ ધાતુના રક્ષણ-ગતિ-પ્રીતિ આદિ ઘણા અર્થ છે; અને ‘ગતિ' અર્થાવાળા ધાતુ જ્ઞાનાક પણ ખની જાય છે, એ નિયમ પ્રમાણે યૂ' ધાતુ ગત્યક હાવાથી તે જ્ઞાનાર્થીક પણ છે, તેથી ‘વ' અર્થાત્ ‘જાણા' એવા અ પણ થશે. એટલે સમસ્ત વાક્યાંશને આવેા અર્થ થશે કે—હે શિષ્ય ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy