________________
પ્રભાસ]
૧૯૫]
(૨૦૧૧)
સુખની ઉપલબ્ધિ કરી જ શકે છે. અથવા, તે' જે આપત્તિ આપી છે તે એક રીતે ચેાગ્ય પણ છે. જે લેાકેા સ’સારાભિનંદી—માહમૂઢ છે તે પરમાને જોઈ શકતા નથી તેથી વિષયજન્ય સુખ જે તેમને શરીરેન્દ્રિય વડે ઉપલબ્ધ થાય છે તેને જ તેએ સુખ માને છે. તેમને વિષયાતીત એવું કાઈ સુખ સભવતું જ નથી, કારણ કે એ સુખનેા તેમને કદી સ્વપ્નમાં પણ અનુભવ થયા નથી. તે જે આપત્તિ આપી છે કે સિદ્ધમાં શરીર-ઇન્દ્રિયા નહિ હોવાથી સુખ પણ નથી, તે આપત્તિ ઉક્ત મતની અપેક્ષાએ જ ઘટે છે. પણુ હું તે। સિદ્ધના સુખને સાંસારિક સુખને ટપી જાય એવું ધર્માન્તરરૂપ અત્યંત વિલક્ષણ સુખ માનું છું. તેના અનુભવ માટે સાંસારિક સુખના અનુભવની જેમ શરીરઆદિની અપેક્ષા જ નથી. (૨૦૧૨)
પ્રભાસ આપના માનવાથી શુ' વળે? તેને પ્રમાણથી સિદ્ધ કરવુ
જોઈ એ.
નિર્વાણચર્ચા
ભગવાન—-મે' તને પ્રથમ પ્રમાણુ ખતાવ્યું જ છે કે મુક્તાત્મામાં પ્રકૃષ્ટ સુખ સિદ્ધનાં સુખ અને છે, કારણ કે તે મુનિની જેમ પ્રકૃષ્ટ જ્ઞાની છતાં ખાધારહિત છે. જ્ઞાન નિત્ય છે
પ્રભાસ—સિદ્ધનાં સુખ અને જ્ઞાન ચેતનધમ હાવાથી રાગ-આદિની જેમ અનિત્ય હાવાં જોઈ એ. વળી, તે તપસ્યા આદિથી સાધ્ય હાઈ કૃતક છે, તેથી પણ તે ઘટાહિની જેમ અનિત્ય હાવાં જોઇ એ. વળી, અપૂર્વ ઉત્પન્ન થતાં હાવાથી પણ તે અનિત્ય હાવાં જોઈ એ; પણ આપ તે સિદ્ધના જ્ઞાન અને સુખને નિત્ય માના છે તે
અસંગત છે.
ભગવાન—જ્ઞાન અને સુખને જો સિદ્ધમાં નાશ થતો હાય તે જ સિદ્ધનાં જ્ઞાન અને સુખને અનિત્ય માની શકાય. જ્ઞાનને નાશ જ્ઞાનાવરણના ઉદયથી થાય છે અને સુખનો નાશ અસાતવેદનીયાદિના ઉદયથી જે ખાધા થાય તેને લીધે થાય છે. પણ સિદ્ધમાં સહજ જ્ઞાન અને સુખના નાશનાં ઉક્ત અને કારણાનેા અભાવ જ છે તેથી તેમના નાશ થતા જ નથી; તેથી તેમને અનિત્ય કેમ કહેવાય ?
વળી, જે ચેતનધમ હાય તે રાગમાદિની જેમ અનિત્ય જ હાવાં જોઈ એ એવ પણ નિયમ નથી. દ્રવ્યત્વ અમૂર્તીત્વ આદિ ચેતન છે છતાં તે નિત્ય છે.
વળી તે' જે એમ કહ્યું કે કૃતક હાવાથી સિદ્ધનાં જ્ઞાન અને સુખ અનિત્ય છે—એ પણ
૧, ૫૦ ૨૦૦૭
Jain Education International
અને અપૂર્વ બરાબર નથી.
For Private & Personal Use Only
ઉત્પન્ન થતાં હાવાથી પ્રધ્વ.સાભાવ કૃતક છે
www.jainelibrary.org