________________
પ્રણામ]
નિર્વાણચર્ચા
મૂકો તેથી પણ શું ? આ
દેહધારીનુ શરીર કલ્પપન્ત રહે તાપણ શું ?’’
૧એ રીતે બધાં સાધન-સાચેા કાંઇ જ વસ્તુ સત્ નથી. એ માત્ર સ્વપ્નજાલ જેવાં હાઇ પરમાર્થ શૂન્ય છે. હે જના! તમારામાં સમજણુ હાય તે! તમે જ એકાંત શાન્તિ કરનાર અને સર્વથા નિરાખાધ એવુ' બ્રહ્મ છે તેની ચાહના કર.” માટે પુણ્યના ફૂલને તતઃ દુઃખ જ માનવુ' જોઈ એ. (૨૦૦૫)
મારા આ કથનના સમનમાં અનુમાન આપી શકાય છે કે વિષયજન્ય સુખ એ દુઃખ જ છે, કારણ કે તે દુઃખના પ્રતિકારરૂપ છે. જે જે દુઃખના પ્રતિકારરૂપ હાય તે તે કુષ્ઠાદિ રાગના પ્રતિકારરૂપ કવાથપાનાદિ ચિકિત્સાની જેમ દુઃખરૂપ જ હાય છે. પ્રભાસ—જો આમ છે તેા પછી એને બધા સુખ શા માટે કહે છે ? ભગવાન—સુખ નહિ છતાં તેને લેાકેા ઉપચારથી સુખ કહે છે, અને ઉપચાર કયાંક પણ પારમાર્થિક સુખના અસ્તિત્વ વિના ઘટી શકતા નથી. (૨૦૦૬)
એટલે મુક્તજીવના સુખને પારમાર્થિક-સાચું સુખ માનવુ' જોઈ એ, અને વિષયજન્ય સુખને ઔપચારિક સુખ માનવુ' જોઈ એ, કારણ કે વિશિષ્ટ જ્ઞાની અને ખાધારહિત એવા મુનિના સુખની જેમ મુક્તના સુખની પણ ઉત્પત્તિ સદુઃખના ક્ષયને લીધે થતી હાવાથી સ્વાભાવિક છે; અર્થાત્ એ સુખની ઉત્પત્તિ ખાહ્ય વસ્તુના સંસર્ગથી નિરપેક્ષ છે; તેથી માત્ર વ્યાધિના પ્રતિકારરૂપે ઉત્પન્ન થનાર સંસારનાં સુખાની જેમ મુક્તનું સુખ પ્રતિકારરૂપે નહિ પણ નિષ્પતિકારરૂપે ઉત્પન્ન થાય છે, તેથી તે મુખ્ય સુખ છે અને સાંસારિક સુખ જે પ્રતિકારરૂપ છે, તે ઔપચારિક સુખ છે, અર્થાત્ વસ્તુતઃ તે દુઃખ જ છે. કહ્યું પણ છે –
[૧૯૩
“જેણે મદ અને મદનને જીત્યા છે, જે મન-વચન-કાયના કોઈપણ વિકારથી શૂન્ય છે, જે પરવસ્તુની આકાંક્ષાથી રહિત છે તેવા સૌંયમી મહાપુરુષાને અહી' જ માક્ષ છે.” (૨૦૦૭)
અથવા, ખીજી રીતે પણ મુક્તમાં જ્ઞાનની જેમ સુખની સિદ્ધિ થઈ શકે છે. તે આ પ્રમાણે—જીવ સ્વભાવતઃ અનન્તજ્ઞાનમય છે, પણ તેના તે જ્ઞાનના મતિજ્ઞાનાવરણાદિ
१ " इत्थं न किञ्चिदपि साधन - साध्यजात
स्वप्नेन्द्रजालसदृशं परमार्थं शुन्यम् । अत्यन्तनिवृतिकर यदपेतबाध
तद् ब्रह्म वाञ्छत जना यदि चेतनास्ति ॥"
२. "निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् ।
विमिवृत्तपराशानामिव मोक्षः सुविहितानाम् ॥"
'
Jain Education International
પ્રશમતિ ૨૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org