SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨] ગણધરવાદ [ગણધર જેવુ' છે. કેઈ માણસને ખરજવુ' થયુ' હાય અને મીઠી ચળ આવતી હાય તો તેને ખજવાળતાં જે અનુભવ થાય છે તે વસ્તુત: સુખ નથી પણ સુખાભાસ છે—દુઃખ છે. અવિવેકને કારણે જીવ સુખાભાસને પણ સુખ માની લે છે. ખજવાળથી તો પરિણામે ખરજવુ' વધે જ છે એ સોના અનુભવ છે; એટલે જેના પરિણામમાં દુઃખ હોય તેને સુખ નહિં પણ દુઃખ જ કહેવુ' જોઈ એ. તે જ પ્રમાણે સ'સારના બધા પદાર્થ વિશે કહી શકાય. મનુષ્યમાં એક લાલસા--ઔસુકચ-વાસના હાય છે એની તૃપ્તિ—પ્રતિકાર અર્થે તે કામલેાગાને ભેગવે છે; એટલે વસ્તુતઃ તેના ભાગ તે માત્ર લાલસાને પ્રતિકાર જ છે; એમાં વસ્તુતઃ દુઃખ હાવા છતાં મૂઢતાને કારણે તે સુખ માની લે છે; તેથી જ જે સુખરૂપ નથી તે ખાટી રીતે સુખરૂપ લાગે છે;-જેમકે “જે કામાવેશી પુરુષ હાય તે પ્રેતની જેમ નગ્ન થઈ શબ્દાયમાન એવી ઉપસ્થિત ને આલિંગી પાતે સઘળાં અંગેામાં અત્યંત કલાન્તિ પામ્યા છતાં સુખી હાય તેમ મિથ્યા રતિ– 'ડક-શાંતિ-આરામ અનુભવે છે.'’ રાજયમાં સુખ છે એમ મૂઢ-મતિ માને છે પણ અનુભવી રાજાનું જ વચન છે કે—રરાજા બન્યા ન હેાઈ એ ત્યાં સુધી જે ઔડ્યુકય હાય છે, માત્ર એની જ પૂતિ રાજયની પ્રતિષ્ઠા વડે થાય છે, પણ પછી તેા મળેલ રાજ્યને સાચવવાની ચિ'તા જ કલેશ આપ્યા કરે છે. આ રીતે હાથમાં દાંડા પકડવા પડતા હાવાથી શ્રમ ઘટાડવાને બદલે તેને વધારનાર છત્ર જેવુ રાજ્ય છે.” સંસારના કામભાગમાં છદ્મસ્થને-રાગીને સુખ જણાય છે, પણ તેના જ વિશે વૈરાગી પુરુષ આમ ચિન્તવે છે ઉપેાતાની સકલ ઈચ્છાને પૂર્ણ કરનાર વલવા ભેગન્યા તેથી ય શું? પેાતાના ધન વડે પ્રિયજનેાને સ'તુષ્ટ કર્યા તેથી ય શુ'? પેાતાના શત્રુએના મસ્તક ઉપર પગ ૧. નન્નઃ પ્રેત વિટઃવવનન્તીમુવગુહ્ય તામ્ । गाढाया सितसर्वाङ्गः स सुखी रमते किल ॥" ૨. રાજા દુષ્કૃતનું વચન છે— “औत्सुक्यमात्रमवसादयति प्रतिष्ठा क्लिश्नाति लब्धपरिपालनवृत्तिरेव । नातिश्रमागमनाय यथा श्रमाय राज्य स्वहस्तगतदण्डमिवातपत्रम् ॥” 3. " भुक्ता: श्रियः सकलकामदुघास्ततः किम् સત્રીનિતા: પ્રાચિન ધૌસ્તતઃ વિમ્ ? । दत पदं शिरसि विद्विषतां ततः किम् ? कल्प स्थित तनुभृताँ तनुभिस्ततः किम् ? ॥” Jain Education International -મિજ્ઞનાશાજીત છે, ગદ્ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy