________________
[૧૨
ગણધરવાદ
[ગણધર
- ભગવાન-સ’સાર એ કકૃત હેાવાથી કમ ના નાશ થવાથી સંસારના નાશ થાય એ સથા ચાગ્ય જ છે; પશુ જીવવ તે ક`કૃત છે જ નહિ, એટલે કમ નાશથી સંસારની કર્મના નાશ થવા છતાં જીવવના નાશ શા માટે માનવા જોઈએ ? જેમ જીવના નાશ નથી કારણ જે નિવૃત્ત થાય તેા કાર્ય પણ નિવૃત્ત થાય છે તથા વ્યાપક જો નિવૃત્ત થાય તે વ્યાપ્ય પણ નિવૃત્ત થાય છે એવેા નિયમ છે. પણ કમ જીવનું કારણુ ચા વ્યાપક નથી એટલે કમ નિવૃત્ત થાય છતાં જીવની નિવૃત્તિ આવશ્યક નથી; એટલે કે કના અભાવ થઈ જાય છતાં જીવના અભાવ નથી થતા, પછી મેાક્ષ માનવામાં શી હરકત છે ?
(૧૯૮૦)
પ્રભાસ—જીવના સવથા નાશ નથી થતા એમાં કાંઈ અનુમાન પ્રમાણુ છે? ભગવાન—જીવ વિનાશી નથી, કારણ કે તેમાં આકાશની જેમ વિકાર-અવયવવિચ્છેદ નથી દેખાતા. જે વિનાશી હાય છે તેના વિકાર અર્થાત્ અવયવવિચ્છેદ ઘટાદિના મુદ્દેગરકૃત ઠીકરાની જેમ દેખાય છે; એટલે જીવ નિત્ય હાવાથી મેાક્ષ પણ નિત્ય માનવે જોઈ એ, (૧૯૮૧)
જીવ સા વિનાશી નથી
પ્રભાસ—આપણે મેાક્ષને પ્રતિક્ષણ વિનાશી ભલે ન માનીએ, પણ તેનેા કાલાન્તરમાં તેા નાશ માનવે જ જોઈએ, કારણ કે તે કૃતક છે. જે કૃતક હોય છે તે ઘડાની જેમ કાલાન્તરે વિનષ્ટ થાય જ છે; માટે મેક્ષના પણ કચારેક નાશ થવા જ જોઈ એ.
ભગવાન—જે કૃતક હાય તે વિનાશી હોય જ છે એવા અકાન્તિક નિયમ નથી. ઘટના પ્રવ'સાભાવ કૃતક છતાં નિત્ય છે, અવિનાશી છે; એટલે માક્ષ કૃતક હાવાથી વિનાશી છે એમ ન કહી શકાય.
કૃતક હોવા છતાં માક્ષના નાશ નથી
(૧૯૮૨)
પ્રભાસ—પ્રવ`સાભાવ એ ખરશૃંગની જેમ તુચ્છ હોવાથી ઉદાહરણ ન ખની શકે. એવી કેાઈ વિદ્યમાન વસ્તુને ઉદાહરણ રૂપે મતાવવી જોઈએ જે કૃતક છતાં અવિનાશી હાય.
ભગવાન—ઘટના પ્રવ્ ́સાભાવ એ ખરશૃંગની જેમ સર્વથા અભાવરૂપ નથી પ્રધ્વંસાભાવ તુચ્છ -તુચ્છરૂપ નથી, કારણ કે ઘટના વિનાશથી વિશિષ્ટ એવુ' નથી વિદ્યમાન પુદ્ગલ દ્રબ્ય જ ઘટપ્રધ્વંસાભાવ કહેવાય છે. (૧૯૮૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org