________________
પ્રભાસ)
નિર્વાણચર્ચા
[૧૬૧ આ પ્રમાણે નિર્વાણ કેવું માનવું અથવા તો નિર્વાણનો સર્વથા અભાવ માનો કે નહિ–એવા વિકપની જાળમાં તું ફસાઈ ગયે છે અને તું તે બાબતમાં કાંઈ નિર્ણય કરી શક્તો નથી; પણ હું તને આ બાબતમાં નિર્ણય કરાવું છું તે તું સાંભળ.
(૧૯૭૬) પ્રભાસ-પ્રથમ એ જ સ્પષ્ટ કરે કે જીવકમનો અનાદિસંગ હોવા છતાં તેમને વિગ કેવી રીતે ઘટે ? ભગવાન જેમ કનકપાષાણ અને કનકને અનાદિસંગ છતાં કનકને પાષાણથી
પ્રયત્ન વડે જુદું પાડી શકાય છે, તેમ સમ્યજ્ઞાન અને ક્રિયા વડે નિર્વાણસિદ્ધિ જીવ-કર્મને અનાદિસંગ હોવા છતાં જીવથી કર્મને જુદું પાડી જીવ-કર્મના અનાદિ શકાય છે. આ વિશે મેં મંડિક સાથેની ચચાંમાં વિશેષ સ્પષ્ટીકરણ સંગને નાશ કર્યું જ છે; એટલે મંડિકની જેમ તારે પણ જીવ અને કર્મને થાય છે સંબંધ નષ્ટ થઈ શકે છે તે માનવું જોઈએ. ' (૧૯૭૭)
પ્રભાસ-ખરી રીતે નારક-તિર્યંચ-નરદેવ એવા વિવિધરૂપે જે જીવ દેખાય છે તે જ સંસાર છે. ઉક્ત નારકાદિ કઈ પણ અવસ્થાથી રહિત એવા શુદ્ધ જીવ તે કદી દેખાતો નથી. અર્થાત્ પર્યાયરહિત કેવળ શુદ્ધ જીવદ્રવ્ય તે દેખાતું નથી; એટલે જે નારકારિરૂપ સંસારને નાશ થાય તે તદભિન્ન જીવને પણ નાશ જ થઈ જાય, તે પછી મોક્ષ કેને થશે ?
' (૧૯૭૮) ભગવાન-નાર આદિ તે છવદ્રવ્યના પર્યાયો છે. એ નારકાદિ પર્યાને નાશ
થવાથી છવદ્રવ્ય પણ સર્વથા નષ્ટ થઈ જાય છે એમ નથી. જેમ સંસારપર્યાયને નાશ વીટીનો નાશ થવા છતાં સુવર્ણો સર્વથા નાશ નથી થતા, તેમ છતાં જીવ ટકે છે જીવન નારકાદિ જુદા જુદા પર્યાને નાશ થવા છતાં જીવ
દ્રવ્યનો સર્વથા નાશ નથી થતો. જેમ સુવર્ણના મુદ્રાપર્યાયનો નાશ થાય છે અને કર્ણપૂર (એરિંગ) પર્યાય ઉત્પન્ન થાય છે છતાં સુવર્ણ કાયમ રહે છે, તેમ જીવન નારકાદિ પર્યાયને નાશ થાય છે, મુક્તિપર્યાય ઉત્પન્ન થાય છે છતાં છવદ્રવ્ય કાયમ જ રહે છે.
(૧૯૭૯)
પ્રભાસ-કર્મના નાશથી જેમ સંસારનો નાશ થાય છે તેમ જીવને પણ નાશ થઈ જ જોઈએ, એટલે મોક્ષને અભાવ જ માન જોઈએ. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org