SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ આચાર્ય. અ ંતે સૂચવ્યું છે કે એ પાંય નાનેામાંથી પ્રસ્તુતમાં શ્રુતજ્ઞાનના જ અધિકાર છે, કારણ એ એક જ જ્ઞાન એવું છે જે પ્રદીપની જેમ સ્વપર-પ્રકાશક છે. એથી શ્રુતજ્ઞાન વડે કરીને જ ખીન્ન મત્યાદિ જ્ઞાનાનુ અને પેાતાનું—શ્રુતનું પણ નિરૂપણુ થઈ શકે છે. આટલી પીઠિકા ખાંધીને તેઓએ ઉપેાધાત રચવા માટે કેટલીક પ્રાસંગિક ખાખતા કહી છે. તેમાં પ્રથમ સામાન્યપણે બધા તી કરાને નમસ્કાર કર્યાં પછી જેમનું તી—શાસન અત્યારે પ્રવર્તમાન છે તે ભગવાન મહાવીરને નમસ્કાર કર્યાં છે, ભગવાન મહાવીરના ઉપદેશ ઝીલીને જેમણે પ્રથમ વાચના આપી તે પ્રવાચક ગણુધરાને નમસ્કાર કરીને ગુરુ પરંપરારૂપ ગણુધરવ શ—આચાર્ય વંશ અને અધ્યાપકપર પરારૂપ વાચક વંશ—ઉપાધ્યાયવશને નમસ્કાર કર્યાં છે,૨ અને પ્રતિજ્ઞા કરી છે કે તેમણે શ્રુતને જે અર્થો બતાયેા છે તેની નિયુક્તિ અર્થાત્ શ્રુત સાથે અની યોજના કરું છું. કયા કયા શ્રુતના અર્થની યોજના કરવા ધારી છે તે પણ તેમણે અહીં પ્રારંભમાં જ બતાવી દીધું છે; તે પ્રમાણે ૧ આવશ્યક, ૨ દશવૈકાલિક, ૩ ઉત્તરાધ્યયન, ૪ આચારાંગ, ૫ સૂત્રકૃતાંગ, ૬ દશાશ્રુતસ્ક ંધ, ૭ ૩૯૫ (બૃહત્ક૯૫), ૮ વ્યવહાર, ૯ સૂÖપ્રજ્ઞપ્તિ અને ૧૦ ૠષિભાષિત.૪ રચનાક્રમ તેમણે જે ક્રમે આમાં ગ્રંથાના ઉલ્લેખ કર્યો છે તે જ ક્રમે એ નિયુક્તિઓની રચના પણ કરી હેવી જોઈએ એવું મારું અનુમાન છે. તેના સમર્થનમાં કેટલાક પુરાવા આ પ્રમાણે છે ૧–ઉત્તરાધ્યયનનિયું ક્તિમાં વિનયની નિયુક્તિ પ્રસંગે કહ્યું છે કે તેના વિશે પ્રથમ કહેવાઈ ગયું છે.'પ અને તે દશવૈકાલિકના વિનય સમાધિ' નામના અધ્યયનની નિયુક્તિને લક્ષ્યમાં રાખીને કથન છે. આથી ઉત્તનિયુક્તિના પહેલાં દશવૈ નિયુક્તિની રચના થઈ હતી તે સિદ્ધ થાય છે. ૨-૬|માં પુજ્યુĚિા'' ઉત્તર નિ૦ ગા૦ ૨૦૮ થી સૂચના કરી છે કે કામ વિશે પ્રથમ વિવેચન થઈ ગયું છે અને તે દશવૈકાલિકની નિ૦ ૧૬૧ માં છે. તેથી ઉત્ત∞ નિટની પહેલાં વૈ નિટ ખની છે. ૩-ઉત્ત૦ નિ૦ ગા૦ ૧૦૦ એ આવશ્યકની નિયુક્તિમાંથી જેમની તેમ લેવામાં આવી છે. આવ નિ ગા૦ ૧૨૭૯, ૪- આવશ્યકનિયુ ક્તિમાં નદ્ભવવાદ વિશે જે ગાથાએ (ગા૦ ૭૭૮ થી) આવે છે તે બધી સામાન્ય રીતે જેમની તેમ ઉત્તરાધ્યયનમાં ઉતારવામાં આવી છે (ઉત્તર નિ ગા૦ ૧૬૪ થી). આથી અને આવશ્યકનિયુક્તિના પ્રારભની પ્રતિજ્ઞાથી પણ એ સિદ્ધ થાય છે કે ઉત્તરાધ્યયન નિ2 પહેલાં આવશ્યક નિ∞ રચાઈ ગઈ હતી. ૫-આચાર`ગ નિ૦ ૫ માં કહ્યુ છે કે ‘આચાર' અને 'ગ'ના નિક્ષેપનું કથન પૂર્વમાં થઈ ગયુ` છે. આથી દશવૈકાલિક નિવ્ર અને ઉત્તરાધ્યયન નિ૦ ની રચના આ પહેલાં સિદ્ધ થાય છે, કારણ કે દશવૈકાલિકના શુલ્લિકાચાર અધ્યયનની નિયુક્તિ પ્રસગે ‘આચાર'ની અને ઉત્તરાધ્યયનના ‘ચતુરંગ’ ૧. ગા૦ ૭૯ ૨ ગા૦ ૮૨ ૩ ગા૦ ૮૩ ૪ ગા૦ ૮૪-૮૬ ૫ ઉતર૦ નિ૦ ૨૯ ‘વિનો પુત્રુદ્દિકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy